________________
२१० ॥था-3८-3८ - अस६ १७ परिहार सम्बोधसप्ततिः परिभुज्जइ साहूहि, तं गोयम ! केरिसं गच्छं ॥३९॥
व्याख्या - 'यत्र च' गच्छे 'साधुभिः' लिङ्गमात्रोपजीविभिर्मुनिभिः 'आर्यालब्ध' साध्व्यानीतं 'प्रतिग्रहादिकं' मकारोऽलाक्षणिकः, प्राकृतत्वाद्विभक्तिलोपः, पात्रादिकं 'विविध नानाप्रकारं 'उपकरणं' धर्मसाधनं 'परिभुज्यते' सेव्यते, कारणमन्तरेणेति गम्यम् । साधुभिः साध्वीभ्यो दीयते, न तु साध्व्यानीतं साधुभिः स्वीक्रियते, तथाकुर्वन्तश्च पार्श्वस्था भवन्ति,
- संसोधोपनिषद
(1291य२५यना ८१, सं५ ५.४२४) અને જ્યાં-જે ગચ્છમાં, સાધુઓ વડે = સાધુવેષ-રજોહરણ માત્રથી જીવનનિર્વાહ કરતા મુનિઓ વડે, આર્યાલબ્ધ = સાધ્વી વડે મેળવીને લવાયેલું, પાત્રા વગેરે અનેક પ્રકારનું ઉપકરણ ધર્મસાધન, કારણ વિના વપરાય છે. અહીં “મ'કાર અલાક્ષણિક છે, પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે.
સાધુઓએ સાધ્વીઓને આપવું જોઈએ, પણ સાધ્વીઓએ લાવેલું સાધુઓએ ન લેવાય. કારણ કે સાધ્વીઓનું લાવેલું १. घ.-प्रतौ-इत्यधिकम्- जह नत्थि सारणा वारणा च, पडिचोयणा य गच्छंमि । सो य अगच्छो गच्छो, संजमकामीहिं मुत्तव्यो ।
(पुष्पमाला-३४०) गच्छंतो उवेहंता, कुव्वइ दिहं भवं विहिएउ। पालंतो पुण सिज्झइ, तइअभवे भगवई सिद्धं ।
(पुष्पमाला-३४२)