________________
સમ્બોધસપ્તત્તિ: ગાથા-૩૭ - ફળની દૃષ્ટિએ દ્રવ્ય અને ભાવ સ્તવ ૨૦ ननु द्रव्यस्तवभावस्तवयो: किमयं फले विशेषः ? इत्यत
आह
मेरुस्स सरिस्सव य, जत्तियमित्तं तु अंतरं होई । दव्वत्थयभावथयाण अंतरं तत्तियं नेयं ॥३७॥
-
व्याख्या
'मेरो:' सुवर्णाचलस्य लक्षयोजन प्रमाणस्य ‘સર્જવસ્ય’દ્રમ્બક્ષ્ય ૬ ‘યાવન્માત્ર” યાવસ્ત્રમાળ ‘અન્તર’ विभेदो भवति, महत्त्वे मेरोः परा कोटिरणीयस्त्वे सर्षपस्येति સંબોધોપનિષદ્ -
—
જઇ શકાય, જ્યારે ભાવસ્તવથી અંતર્મુહૂર્તમાં મોક્ષ પામી શકાય, એમ કહ્યું. તો દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના ફળમાં આટલો બધો ફરક કેમ ?
ઉત્તર - ગ્રંથકારશ્રી આ જ પ્રશ્નનો ઉત્તર આપે છે
મેરુનું અને સરસવનું જેટલું અંતર હોય તેટલું દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું અંતર જાણવું. ॥૩૭ણા
(દર્શનશુદ્ધિ પ્રકરણ ૮૧) મેરુનું = એક લાખ યોજન પ્રમાણ એવા સુવર્ણાચલનું તથા સર્જપનું = સરસવના દાણાનું, જેટલું અંતર–ભેદ છે, મોટાપણામાં મેરુની પરમ કોટિ = પરાકાષ્ઠા છે અને નાનાપણામાં સરસવની પરાકાષ્ઠા છે. તેટલા પ્રમાણનું અંતર
૧. . વ. છ ભાવય ।
-