________________
લખ્યોતિઃ ગાથા-૩૧ - આજ્ઞારહિત નિષ્ફળ ૧૨ बालाः ॥२॥" एतावता गुणत्रयजुषोऽप्याज्ञया प्रवर्तमानस्य सङ्घत्वमाख्यतुमुचितं नान्यस्येति ॥३०॥
अथाज्ञाया एव सकलधर्मकल्पतरोर्बीजत्वं व्यतिरेकद्वारेण दर्शयन्नाहजह तुसखंडण 'मयमंडणाइ रुन्नाइ सुन्नरन्नंमि । "विहलाइ तहा जाणसु, आणारहियं अणुटाणं॥३१॥
- સંબોધોપનિષદ્ પોતાના મંદિર આદિમાં કરવા જેવું નથી તો પછી જિનાલયમાં તો તેવી ચેષ્ટા શી રીતે કરી શકાય? અહીં જૈનસ્વરેશ્મ કહ્યું છે, તેનો અર્થ એ પણ થઈ શકે કે જૈનના પોતાના ઘરમાં તેવી પાપહેતુક મિથ્યાત્વિસંમત ક્રિયા કેમ થઈ શકે ? આવું કહેવા દ્વારા સૂચિત કર્યું છે કે જે જ્ઞાનાદિ ત્રણ ગુણોથી યુક્ત હોય, તે પણ આજ્ઞાથી પ્રવૃત્તિ કરે, તો તેને સંઘ કહી શકાય, જે જ્ઞાનાદિથી યુક્ત હોવા છતાં પણ જિનાજ્ઞાની અવજ્ઞાથી પ્રવૃત્તિ કરે તેને સંઘ કહેવો ઉચિત નથી. ૩૦
આજ્ઞા જ સર્વ ધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે, એ વાત હવે વ્યતિરેકથી દર્શાવતા કહે છે -
જેમ ફોતરા ખાંડવાની ક્રિયા, મડદાને શણગારવા વગેરેની
- Mાય | રૂ. ૧ – ઝૂંપ /
૨. • – મુo | g. છે - મુ. | ૨. ૪. ઈ – મો ભવિયા |