________________
૨૪ ગાથા-૩૦ - સંઘસ્વરૂપ સ્વાસતતિઃ तओ दया एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही किं वा नाही छेय पावयं ॥१॥" प्रथममादौ ज्ञानं जीवस्वरूपसंरक्षणोपायफलविषयम्, ततस्तथाविधज्ञानसमनन्तरं दया संयमस्तदेकान्तोपादेयतया भावतस्तत्प्रवृत्तेः, एवमनेन प्रकारेण ज्ञानपूर्वकक्रियाप्रतिपत्तिरूपेण तिष्ठत्यास्ते सर्वसंयतः सर्वप्रव्रजितः। यः पुनरज्ञानी साध्योपायफलपरिज्ञानविकलः स किं करिष्यति? सर्वत्रान्धतुल्यत्वात् प्रवृत्तिनिमित्ताभावात् । किं वा कुर्वन्
સંબોધોપનિષદ્ – કેમ જાણશે ? (દશવૈકાલિક ૪/૧૦, ધર્મસંગ્રહણી ૫૪૩)
વ્યાખ્યા - પહેલા = શરૂઆતમાં જીવના સ્વરૂપ, તેના સંરક્ષણનો ઉપાય અને તેનું ફળ, આ વિષયોમાં જ્ઞાન જરૂરી છે. પછી = તથાવિધ જ્ઞાનની પ્રાપ્તિ બાદ, દયા = સંયમ. કારણ કે જ્ઞાનીને મન સંયમ જ એકાંત ઉપાદેય હોય છે. આ રીતે તદેકાન્તોપાદેય એવો જ્ઞાની ભાવથી સંયમમાં પ્રવૃત્ત થાય છે. આમ આ પ્રકારથી = જ્ઞાનપૂર્વક ક્રિયાની પ્રતિપત્તિરૂપ પ્રકારથી, તે સર્વસંમત = પ્રવ્રયાસર્વસ્વસંપન્ન થાય છે. પણ જે અજ્ઞાની છે = સાધ્યના ઉપાય અને તેના ફળના પરિજ્ઞાનથી રહિત છે, તે શું કરશે? કારણ કે તે સર્વત્ર અંધ સમાન હોવાથી તેને પ્રવૃત્તિનું નિમિત્ત જ નથી. પ્રવૃત્તિ તો સાધ્ય-સાધનાદિના દર્શનથી જ સંભવે છે. અને અંધને તે દર્શન ન થવાથી તેને પ્રવૃત્તિનું કારણ જ નથી. અથવા તો અજ્ઞાની પ્રવૃત્તિ પણ કરે તો ય “આ છેક છે = નિપુણ