________________
લખ્યોતિઃ ગાથા-૨૮ - “સંઘ' વ્યપદેશને અયોગ્ય જીવો ૨૪૨ असद्दहतो, सुत्तुतं मिच्छदिट्ठीओ" इतिवचनात् ॥२७॥
आगमश्च श्रीसङ्घ एव प्रतिष्ठां लभते, एवंविधाश्च न सङ्घव्यपदेशभाज इत्याहसुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवर्षहस्स । आणाभट्ठाओ बहुजणाओ मा भणउ संघुत्ति ॥२८॥ ___ व्याख्या - एतान् ‘बहुजनानपि' प्रचुरलोकानपि, अपिशब्दोऽध्याह्रियते, सङ्घ इति ‘मा भणतु' मा कथयतु, कान् ? इत्याह-'सुखशीलान्' सातालम्पटान्, तथा स्वच्छन्दं
- સંબોધોપનિષદ્ - કારણ કે એવું વચન છે કે – જે સૂત્રકથિત એક પદને પણ ન માને, તે મિથ્યાદષ્ટિ છે. રશી
આગમ તો શ્રીસંઘમાં જ પ્રતિષ્ઠા પામે છે, પણ આવા પ્રકારના જીવો “સંઘ” એવા વ્યપદેશને યોગ્ય નથી, તે કહે છે
જેઓ સુખશીલ, સ્વચ્છંદચારી, શિવમાર્ગના વેરી તથા આજ્ઞાભ્રષ્ટ છે તેવા ઘણા લોકો હોય તો ય તેમને “સંઘ” એમ ન કહેવું. ૨૮ (સંબોધપ્રકરણ ૪૫૪, સંઘસ્વરૂપકુલક-૨)
આવા બહુજનોને = ઘણા લોકોને પણ, અહીં “પણ” શબ્દનો અધ્યાહાર કરાય છે. “સંઘ' એમ ન કહેવું. કેવા બહુજન ? એ કહે છે – સુખશીલ = શાતાલંપટ, તથા જેઓ
૨.
- પહાસ્ય |