________________
૨૪૦ ગાથા-૨૩-૨૪-૨૫ - એકવીશ શ્રાવકગુણ સમ્બોઘપ્તિતિ: वुड्डाणुगो विणीओ, कयण्णुओ परहियत्थंकारी य। तह चेव लद्धलक्खो इगवीसगुणेहि संपन्नो ॥२५॥
व्याख्या - धर्माणां मध्ये यो रत्नमिव वर्तते जिनप्रणीतो देशविरतिरूपो धर्मस्तद् 'धर्मरत्न' तस्य, 'योग्यः' उचितो भवतीत्यध्याहारः, एकविंशत्या गुणैः सम्पन्न इति तृतीयगाथान्ते सम्बन्धः । तानेव गुणान् गुणगुणिनोः कथञ्चिदभेद इतिदर्शनाय
સંબોધોપનિષદ્ - દષ્ટિવાનું, ગુણરાગી, સત્કથ, સુપક્ષયુફ, સુદીર્ઘદર્શી, વિશેષજ્ઞ, વૃદ્ધાનુસારી, વિનીત, કૃતજ્ઞ, પરહિતાર્થકારી અને લબ્ધલક્ષ્ય આ એકવીશ ગુણોથી સંપન્ન એવો જીવ ધર્મરત્નને યોગ્ય છે. /૨૩, ૨૪, ૨પી (રત્નસંચય ૬૯,૭૦,૭૧, વિચારસાર ૩૮૭, ૩૮૮, ૩૮૯, ગાથા સહસ્ત્રી ૫,૬,૭, સમ્બોધપ્રકરણ ૯૬૬, ૯૬૭, ૯૬૮, પ્રવચન સારોદ્ધાર ૧૩૫૬, ૧૩૫૭, ૧૩૫૮, દર્શનશુદ્ધિ પ્રકરણ ૬૬, ૬૭, ૬૮, ધર્મરત્નપ્રકરણ ૫, ૬, ૭) - ધર્મોમાં જે રત્નની જેમ રહેલો છે, તે જિનપ્રણીત દેશવિરતિરૂપ ધર્મ= ધર્મરત્ન, તેને, યોગ્ય = ઉચિત, થાય છે' એવો અહીં અધ્યાહાર છે. આનો ત્રીજી ગાથાના અંતે
એકવીશ ગુણોથી સંપન્ન” આની સાથે સંબંધ છે. ગુણ અને ગુણીનો કથંચિત અભેદ હોય છે, એ બતાવવા માટે ગુણીનું
૧. *.વ.11... - ૦Iળો હેવડું સઙ્ગી |