________________
શરૂ૪ ગાથા-૧૯ - છત્રીશ સૂરિગુણ સ્વોથતિ: बुधैर्जेयं न तत्त्वतः ॥६॥ यत्प्रोद्दाममदान्धसिन्धुरघटासाम्राज्यमासाद्यते, यन्निश्शेषजनप्रमोदजनकं सम्पद्यते वैभवम् । यत्पूर्णेन्दुसमद्युतिर्गुणगणः सम्प्राप्यते यत्परं, सौभाग्यं च विजृम्भते तदखिलं धर्मस्य लीलायितम् ॥७॥ यन्नाप्लावयति क्षिति जलनिधिः कल्लोलमालाकुलो, यत्पृथ्वीमखिलां धिनोति सलिलासारेण धाराधरः । यच्चन्द्रोष्णरुची जगत्युदयतः सर्वान्धकारच्छिदे, तन्निश्शेषमपि ध्रुवं विजयते धर्मस्य विस्फूजितम् ॥८॥ अबन्धूनां बन्धुः सुहृदसुहृदां सम्यगगदो,
- સંબોધોપનિષદ્ - વગેરે) ૬
જે ઉભટ મદથી ઉન્મત્ત બનેલા હાથીઓની શ્રેણિવાળું સામ્રાજ્ય પ્રાપ્ત કરાય છે, જે સર્વ લોકોને પ્રમોદ કરનારો વૈભવ મળે છે, જે પૂર્ણચંદ્રની જેવી કાન્તિવાળા ગુણોનો ગણ પ્રાપ્ત થાય છે, જે પરમ સૌભાગ્ય પ્રગટ થાય છે, તે બધી ધર્મની લીલા છે. //ળી (કાદશભાવના ૧૨૩ થી ૧૨૯)
જે મોજાઓની હારમાળાથી આકુળ એવો દરિયો પૃથ્વીને ડુબાડી દેતો નથી, જે વાદળ સમગ્ર પૃથ્વીને પાણી રૂપી અત્યંત સારભૂત વસ્તુથી કે નદી રૂપી સારથી ટકાવી રાખે છે, જે સર્વ અંધકારોના છેદન માટે ચંદ્ર અને સૂર્ય જગતમાં ઉગે છે, તે સર્વ નક્કી ધર્મનો વિલાસ જ જય પામે છે. all (દ્વાદશભાવના ૧૩૦)
જે બાંધવરહિત જીવોનો બાંધવ છે, જે મિત્રરહિત જીવોનો