________________
૨૨૪ ગાથા-૧૯ - છત્રીશ સૂરિગુણ સંખ્યા સપ્તતિઃ संगहसीलो अभिग्गहई य । अविकत्थणो अचवलो, पसंतहियओ गुरू होइ ॥२॥" प्रतिनियतं विशिष्टावयवरचनया रूपं यस्य स प्रतिरूपः प्रतिविभक्ताङ्गः, अनेन शरीरसम्पदमाह-प्रधानगुणयोगितया वा तद्गोचरबुद्धिजनकत्वात्तीर्थकरादीनां प्रतिरूपः प्रतिबिम्बाकारः १ । तेजस्वी दीप्तिमान् २ । युगं वर्तमानकालः तस्मिन् प्रधानः शेषजनापेक्षयोत्कृष्टो बहुत्वादागमः श्रुतं यस्यासौ
– સંબોધોપનિષદ્ – (૮) અપરિસ્ત્રાવી (૯) સૌમ્ય (૧૦) સંગ્રહશીલ (૧૧) અભિગ્રહમતિ (૧૨) અલ્પભાષી (૧૩) સ્થિરસ્વભાવી (૧૪) પ્રશાંતહૃદયી—એવા ગુરુ – આચાર્ય હોય છે. ૧, રા.
(ઉપદેશમાલા ૧૦,૧૧) (૧) વિશિષ્ટ અવયવોની રચનાથી જેમનું રૂપ પ્રતિનિયત છે, તે પ્રતિરૂપ = સમ્યક વિભાગીકરણ પામેલ શરીરવાળા હોય. આના દ્વારા આચાર્યની શરીરસંપત્તિ કહી છે.
અથવા તો જેમનામાં તીર્થકરોનો મુખ્ય ગુણ હોવાથી જેમનાથી તીર્થકરોની સ્મૃતિ થઈ આવે તે તીર્થકર વગેરેને પ્રતિરૂપ = પ્રતિબિંબભૂત આકારવાળા હોય.
(૨) તેજસ્વી = કાન્તિમાનું.
(૩) યુગ = વર્તમાનકાળ, તેમાં પ્રધાન = શેષ લોકોની અપેક્ષાએ ઘણુ હોવાથી ઉત્કૃષ્ટ છે આગમ = શ્રુત જેમનું તે યુગપ્રધાનાગમ.