________________
નવનિર્મિતં પ્રકરણ : શ્રમણ્યોપનિષદુ/શ્રમણશતક
ભાષા : સંસ્કૃત, ગ્રંથપ્રમાણ : ૧૦૦ શ્લોક ૧૦ અધ્યયન • છંદ : દશ અધ્યયનમાં નવ શ્લોક અનુષ્ટ્રબ છંદ, અંતિમ શ્લોક વસંતતિલકા આદિ
વિવિધ છંદ. - પ્રકરણનવસર્જન+ભાવાનુવાદ+સંપાદન : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ
શ્રીમદ્વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય
કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : દશ પ્રકા૨નો શ્રમણ ધર્મ.
વિશેષતા : પ્રસ્તુત વિષય પર આધારિત પ્રાયઃ એક માત્ર સંસ્કૃત પ્રકરણ. શ્રમણધર્મની વિશુદ્ધ આરાધના કરવા માટે પ્રતિદિન પારાયણ કરવા યોગ્ય. પ્રકરણ વિષયસ્પર્શી અનેક પરિશિષ્ટો સાથે. પઠન-પાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. વિ. સં. ૨૦૬૬ ૦ પ્રતિ : ૫OO૦ આવૃત્તિ : પ્રથમ : મૂલ્ય : રૂા. ૧૨૫ પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
E-mail : jinshasan_108@rediffmail.com © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આ પુસ્તકના કોઇપણ અંશનો ઉપયોગ કરતા પૂર્વે લેખક તથા પ્રકાશકની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થ મૂલ્ય ચૂકવીને માલિકી કરવી. પ્રાપ્તિસ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ : શ્રી ચંદ્રકુમારભાઈ સી. જરીવાલા, દુ.નં. ૬, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ‘ઈ’ રોડ, નેતાજી સુભાષ માર્ગ, મુંબઈ. ફોન : ૨૨૮૧૮૩૯૦ શ્રી અક્ષયભાઈ જે. શાહ ૫૦૬, પટ્સએપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર મુલુંડ (વે.) મુંબઈ૪OO૦૮૦. ફોન : ૨પ૬૭૪૭૮૦ પાટણ : શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી ૬ -બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા રેલવે ગરનાળા પાસે, પાટણ, ઉ.ગુ. ફોન : ૯૯૦૯૪ ૬૮૫૭૨ અમદાવાદ : શ્રી બાબુભાઈ સરમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગલોઝ, સેન્ટ એન. સ્કુલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. ફોન : ૨૭૫૦૫૭૨૦, ૨૨૧૩૨૫૪૩ મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com