SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ मूर्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक्, વંસ્વચૈવ વધાયશાસ્ત્રમાં યદુwયુ ભવેત્ ા ૨૭ જિનેશ્વર ભગવંતોએ જે વસ્તુઓ સંયમની રક્ષા માટે કહી હતી, તે વસ્ત્ર, પુસ્તક, પાત્ર વગેરે ધર્મોપકરણો જ વૃદ્ધિ પામતા મોહને કારણે દુર્મતિ જીવોને સંસારપતનનું કારણ થાય છે. ધિક્કાર હો, અજ્ઞાનીઓનું પોતાનું જ શસ્ત્ર દુરુપયોગ કરવાને કારણે પોતાના જ વઘ માટે થાય છે. संयमोपकरणच्छलात् परान्, भारयन् यदसि पुस्तकादिभिः। गोखरोष्ट्रमहिषादिरूपभृવિદં ત્વમપિ માયિષ્યા ૨૮ સંયમોપકરણના છળથી તું બીજાને પુસ્તક વગેરેનો ભાર લાગે છે, તો બળદ, ગઘેડા, પાડા વગેરેનો અવતાર લઈને તારા પર પણ દીર્ઘકાળ સુધી ભાર લાદવામાં આવશે. ' મારી દીક્ષાના થોડા દિવસો પહેલા એક શ્રાવકે મને કહ્યું કે, 'તમે દીક્ષા પછી પોટલા નહીં રાખતા. બહુ તકલીફ પડે છે.’ શ્રાવકને મારા પોટલા સાથે લેવા-દેવા ન હતા. એમનો ઈશારો તો સમષ્ટિગત હતો. કીડીની પણ વ્યા કરતાં સંયમીને શ્રાવક પ્રત્યે કેવો ભાવ હોય. નિગોદથી માંડીને ઉત્તરોત્તર ચઢિયાતા જીવોમાં જે સંયમી કરતાં માત્ર એક જ પગથિયું નીચે છે. એના પ્રત્યે તો અનુકંપા નહીં, પણ પ્રમોદ અને બહુમાનનો ભાવ હોવો જોઈએ. શ્રમણ પ્રતિક્રમણ સૂત્રનું એક પદ છેસાવયાd સાયUID - શ્રાવકોની વિરાધના કે કિલામણા જેવા શબ્દો ( ૯૫ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy