________________
અથ અજ્ઞાતક્નક સાવચૂરિ યતિવિચાર પર વાર્તિકરૂપ
|| હિતોપનિષદ્ |
શાનય-વિહાર-માસા-વંકા -દાળ-વિધા- सव्वन्नुभासिएहिं जाणिजइ सुविहिओ साहू॥१॥
आलयः सुप्रमार्जितादिः स्त्री-पशु-पण्डकादिरहितश्चोपाश्रयः। विहारः-मासकल्पादिः। भाषा सूचनात्सूत्रस्य भाषासमितिः। चङ्क्रमणम् - ईर्योपयुक्तस्य गमनम् । अत्र चैकग्रहणं (णे) तजातीयग्रहणादखिलप्रवचनमातृणां ग्रहणं ज्ञेयम् । स्थानम् ऊर्ध्वस्थानं निष्क्रमप्रवेशादिप्रदेशवर्जितम् । વિન(ય)*-મિથોવિનયëપુરતપ્રવૃત્તિદાણાંદા તૈ: सर्वज्ञभाषितैर्लिङ्गैर्ज्ञायते सुविहितसाधुः॥१॥
સર્વજ્ઞએ કહેલા આલય, વિહાર, ભાષા, ચંદમણ, સ્થાના અને વિનયકર્મથી સુવિહિત સાધુ જણાય છે. II II
આલય એટલે સારી રીતે પ્રમાર્જિત, ઉચ્ચારભૂમિસંપન્ન, જીવસંસક્તિટરહિત એવો, સ્ત્રી-પશુ-નપુંસક અને દુઃશીલાદિથી રહિત એવો ઉપાશ્રય. વિહાર એટલે માસકલ્પ વગેરે. ભાષા એટલે ભાષાસમિતિ. સૂત્રમાં તો સુચન જ કર્યું હોય. તેથી સંપૂર્ણ નામ મૂળમાં કહ્યું નથી. ચંક્રમણ એટલે ઈર્ષાસમિતિનો ઉપયોગ રાખવા પૂર્વક ચાલવું. અહીં એકનું ગ્રહણ કરવાથી તજાતીય સર્વનું ગ્રહણ ક્યું છે. માટે આનાથી સર્વ પ્રવચનમાતાનું ગ્રહણ થઈ જાય છે. સ્થાન એટલે ઊભા રહેવું. એ જવા-આવવાની જગ્યા વગેરે સ્થાનમાં ન હોય. વિનયકર્મ એટલે જેમનો વિનય કરવા જેવો છે. તેઓ
(૧૯૦)