SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બે-ત્રણ ક્ષણનો પણ સ્વાધ્યાય-વ્યાઘાત પ્રભુને મંજૂર નથી. એટલા માટે પલ્લા-પડિલેહણ પણ બેઠા બેઠા કરવાનું કહ્યું, તો પછી પ્રમાદથી સ્વાધ્યાયવ્યાઘાત થાય એ કેટલું અસહ્ય કહેવાય! પૂ. હરિભદ્રસૂરિ મહારાજા ઉપદેશપદમાં સ્પષ્ટ ફરમાવે છે કે શીતલ વિહાર એ તીર્થકરની મોટી આશાતના છે. અર્થાત્ કોઈ પણ પ્રકારનું આચાર શૈથિલ્ય એ જિનેશ્વર ભગવંતની મોટી આશાતના છે. અને તેનાથી અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે છે. सीयलविहारओ खलु भगवंतासायणा णिओगेण। તો મવો તો વિનેવદુતોનો મNિો ૪૨૨ પુષ્પમાલામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજા કહે છેजह नरवइणो आणं अइक्कमंता पमायदोसेणं। पावंति बंध-वहरोह-छिजमरणावसाणाई॥ तह जिणवराण आणं अइक्कमंता पमायदोसेणं। પાવંતિ ટુરૂપદે વિશિવાય હસોડિ૧૮દ-૮ll જેમ કોઈ પ્રમાથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો તેઓ બંધન, વધ, કેદ, છેદન, મરણ વગેરે દુઃખોને પામે છે. તેમ જે પ્રમાદથી તીર્થકરોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેઓ દુર્ગતિઓના માર્ગે હજારો કરોડો વિનિપાત પામે મૂલશુદ્ધિ પ્રકરણમાં કહ્યું છેजिणाणं लंघए मूढो किलाहं सुहिओ भवे। जाव लक्खाइँ दुक्खाणं आणाभंगे कओ सुहं ?॥५८॥ બિચારો મૂઢ જીવ... જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એ પણ એવું ( ૧૩ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy