________________
એ પ્રમાણે જિનેશ્વર ભગવાને કહેલા મનુષ્યપણાના સંભવરૂપ સર્વ પુણ્ય પ્રકારોને મહાપૂણ્યવાન ચિંતામણી સરખા નરભવને રત્નાકરપણાનો ઉપચાર કર્યો છે.
આમાં કેટલુંક પુણ્ય તિર્યંચગતિમાં પણ સંભવે છે. પરંતુ તેઓને અતિઅલ્પનો સંભવ હોવાથી અને તેવા પ્રકારના મનોબળનો અભાવ હોવાથી મોક્ષ સુધી નહિ જવાથી સહસ્ત્રાર (૮ મા) દેવલોકથી અધિક દેવપણું પામતા નથી. સામાન્ય ચંદન અને ગોશીષચંદનનું દૃષ્ટાંત જાણવું એક સામાન્ય મૂલ્યવાન બને છે. બીજુ અધિક મૂલ્યવાન બને છે. એ પ્રમાણે રત્નાકર સમાન મનુષ્યભવને પામીને જેઓ ધર્મકર્મમાં પ્રમાદને છોડતાં નથી અને વિષયમાં આસક્ત મહાઆરંભાદિ મહાપાપને જેઓ કરે છે. તેઓ સાતમી નરક સુધી પણ જાય છે. ધર્મકર્મમાં ઉદ્યમવાન અને અપ્રમત્ત મોક્ષને પણ પામે છે. એ પ્રમાણે જિનધર્મને વિષે સર્વજાતની શક્તિ વડે પ્રયત્નશીલ રહેવું તે ઉપદેશનું તાત્પર્ય છે.
શ્લોકાર્ય -- ભવ્યો ! રત્નાકર સરીખા નરભવને પામીને સમ્યગુ ધર્મરત્ન ગ્રહણ કરવામાં પ્રયત્નવાળા બનો ભવમલેશની શ્રેણીરૂપ બે પ્રકારના શત્રુ (રાગ દ્વેષ) ને જયરૂપ લક્ષ્મી વડે હણીને શિવસુખને પામો ઈતિ.
| મધ્યાધિકારે પ્રથમ અંશે તરંગ - ૩ પૂર્ણ //
| મધ્યાધિકારે પ્રથમ અંશે (તરંગ-૪)
કર્મરૂપી શત્રુપર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે મનુષ્યજન્મને કોઈપણ રીતે પામીને જો તે દુર્લભ જિનધર્મનું પાલન કરે છે. તે ધન્ય છે. જે નરદેહ અસાર છે. વિષયોમાં ખોવાઈ જાય તો ફરી જલ્દી મળી શકતો નથી. તેથી જે પ્રમાદી બને છે. તે અનંત સંસારમાં પડે છે. અને અનંત દુઃખને સહન કરે છે. વળી
.,
*,
*
*
, *
*,
*
*,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
, *, *, *
*, *, *, *, *,*
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (18) મ.અ.અંશ-૧,તરંગ-
::::
::::::::::::::::::::::::::::::
: : : : : : : : :
: : :
:
:
: