________________
रवीन्दुपद्माकरवादचन्दन
द्रुमादिवद् यः कुरुतेंगिनां जिनः । अरोषतोषोऽप्युपकारमात्मना,
विहारजन्मादिभिरर्च्यतामयम् ||५१।। ભાવાર્થ - સૂરજ, ચંદ્રમા, સરોવર, વાદળ, ચંદન, વૃક્ષાદિની જેમ રાગદ્વેષ વિનાના તીર્થકર (વીતરાગ) હોવા છતાં પણ વિહાર-જન્માદિ (કલ્યાણક) થકી પરહિત (પરોપકાર) ને કરે છે. તેથી તેવા જિનેશ્વરને તમે સેવો. //પ૧ यं दुर्षति ततिः सुसंपदां, सर्वदुःखनिकरो जिहासति । नैवमुक्तिपदवी दवीयसी, यस्य चार्हति स भक्तिमर्हति ।।५२।। ભાવાર્થ - શ્રેષ્ઠ સંપત્તિઓની કતાર જેની સાથે કાયમ રહેવા (વરવા) ઈચ્છી રહી છે. જેને દુઃખનો સમુહ ત્યાગવા ઈચ્છી રહ્યો છે અને વળી મુક્તિપદવી જેને જરાય દૂર નથી એવો તે (માનવ) અરિહંત પ્રભુની ભક્તિને લાયક છે. પરા विराधिता स्याद् भवदुःखहेतुराराधिता निर्वृतिसंपदे च । आज्ञा यदीयैव समग्रदात्री स सेव्यतां विश्वपतिर्जिनेन्द्रः ||५३।। ભાવાર્થ - દુનિયાના તમામ પદાર્થોને આપવાની જેની શક્તિ છે તેઓની આજ્ઞાની વિરાધના ભવદુઃખનું કારણ બને છે. અને જેની આજ્ઞાની આરાધના મોક્ષરૂપી લક્ષ્મીનું કારણ બને છે. એવા તે ત્રણે જગતના નાથને તમે આરાધો. પી. तृणगोमयकाष्ठदीपकानलरत्नोडुरवीन्दुभानिभा । जिनभक्तिरिहार्धपुद्गलात् तनुते मुक्तिसुखानि तद्भवे ||५४।। ભાવાર્થ – ઘાસનો અગ્નિ, છાણાનો અગ્નિ, કાષ્ટનો અગ્નિ, દીવાનો અગ્નિ, રત્નની કાંતિ, નક્ષત્રની, સૂર્યની અને ચંદ્રમાની પ્રભા સશ જિનેશ્વરની ભક્તિ અર્ધપુલ પરાવર્તકાળથી લઈને જ્યાં સુધી તેજ ભવમાં મુક્તિનાં સુખોને ફેલાવે છે. પti शान्त्यै भवक्लेशमहामयानां,
રસાયને નિવૃતિપુષ્ટિદેતુમ્ | य एव धर्मात्म(न्नि) दिदेश वैद्यो
जिनोऽर्च्यतां सात्महिते यदीहा ||५५।।
: - -
- -
- - -
. . . . . . . .
.
. .
.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૮