SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ - અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુદુભિ, છત્ર, અતિશયો થકી, વાણીના પાંત્રીશ ગુણો થકી, અતિ અમલિન (નિર્મળ) આગમથકી અને ધર્મથકી જે આશ્રિતોને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. થશે અને થયું છે. તે શ્રી જિનેશ્વરની તમે પૂજા કરો. ૩૮ गीतनृत्तबहुतुर्यनिनादैरभ्रगर्जि जिनमर्चति योऽत्र । चक्रिशक्रजिनसंपदमाप्तः सोऽर्च्यते त्रिजगतापि तथैव ||३९।। ભાવાર્થ-જે અહીંયા (આલોકને વિષે) ગીત, સ્તવન, નૃત્ય અને ઘણાં વાજિંત્રોના અવાજોએ કરીને ગગન ને ગજાવતા જિનેશ્વરની ઉપાસના કરે છે. તેઓ ચક્રવર્તિ ઈન્દ્ર અને જિનની સંપત્તિને પ્રાપ્ત કરે છે. અને તેવી રીતે તે પણ ત્રણે જગતવડે પૂજનીય બને છે. ૩૯ प्ररोहन्ति सर्वेष्टसंपत्प्रतत्यो, यदीयक्रमध्यान पूजादियोगात् । नवाब्दादिव क्षीयते चार्त्तितापः સ મકાન વેચા–મુર્તીતર ૧: Il8 || ભાવાર્થ - તાજા નવા વર્ષેલા મેઘની જેમ જેના ચરણારવિંદના ધ્યાનથી અને પૂજાદિના સંયોગે બધીજ ઈષ્ટ સંપત્તિરૂપી લત્તા ઉગે છે. અને દુઃખરૂપી તાપ નાશને પામે છે. તે વિતરાગ પરમાત્મા મંગલ (કલ્યાણ) ને અર્પો. Also स मंगलालीभगवान्निरर्गला, जिनाधिराजः सततं तनोतु वः । धर्मद्रुमः कोऽपि स येन रोपित શીન્દ્રતીર્થેશપતાને યમ્ ||૪|| ભાવાર્થ - તે શ્રી જિનરાજ તમોને સતત પુષ્કળ મંગલ માલા ને પહેરાવો જેમને કાંઈક અદ્ભુત ધર્મવૃક્ષ વાવ્યો છે. જેનું ચક્રવર્તી, ઈન્દ્ર અને તીર્થંકરની પદવી રૂપ ફળ છે. //૪છે. आसत्तिमात्रादपि यो हरेत् प्रभुवैरेतिदुर्भिक्षगदाधुपद्रवान् । Feb site is best... : : : : [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અપરતટ અંશ - ૮ savaa sassist - અબજ
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy