________________
અપર તટ શ્રી જિનપૂજા નામનો આઠમો અંશ
जयसिरिधिइमइकंतीसिद्धीओ जस्स पयपसाएण | विलसंति सेवएसुं तं जिणकप्पडुमं भयह ।।१।। ભાવાર્થ:- હે પુણ્યવાનો! જેના પાદપદ્મની કૃપાથી ભક્તજનોને જયરૂપીલક્ષ્મી ધૃતિ, મતિ, કાન્તિ સર્વપ્રકારની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેવાશ્રી જિનેશ્વર રૂપી કલ્પવૃક્ષને આરાધો. ૧ી वंछिअ सुहाई विअरइ धम्मो जणउव्व सव्वजंतुणं । जणओ तस्स जिणिंदो जयइ जगपिआमहो स तओ ।।२।। ભાવાર્થ - વિશ્વના સમસ્ત જીવોને પિતાની જેમ ધર્મ વાંછિત સુખને આપે છે. તે ધર્મને જન્મ (કહેનાર) આપનાર અરિહંત પરમાત્મા છે તેથી તે પરમાત્મા પિતાના પિતા (પિતામહ) છે. તે સદા જગતમાં જયવંત બની રહો.
पत्तंमि जस्स धम्मो होइ सिवं निच्छियं न य अपत्ते । अणुसंगिअं भवसुहं जिणरायं भयह तं भविआ ||३|| ભાવાર્થ - જિનેશ્વર ભગવાન મલ્ય છતે ધર્મ પ્રાપ્ત થાય છે. તે ધર્મ પ્રાપ્ત થતાં નિશ્ચિત મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. અને ભગવાન પ્રાપ્ત નહિ થયેલાને ધર્મ મલતો નથી. તેથી મોક્ષ પણ મલતો નથી. જિનેશ્વરનો સંગ થતાં સંસારના સુખો તો આનુસંગિક મલે છે. તેથી હે ભવ્ય પ્રાણિ! તમે જિનેશ્વર ભગવંતને સેવો. #all इक्कोवि जंमि भेओ सबिच्छिअसुहफलाणि विअरेइ । सुरतरुवणं व धम्मो जेणुत्तो सोऽरिहा पुज्जो ।।४।। ભાવાર્થ – જેનો એકપણ પ્રકાર સુરતરૂવનની જેમ સકલવાંછિત સુખના
*, *,*,, *
*,
*
*
:
: ,
.
.! .*.
.': ': ':
': ': ': *, *,
*, **, *.*
* *
*, *.*,
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
(264
અપરતટ અંશ - ૮ :5. . . . . . . . . . : : : : : : : :