________________
स्थालं दर्शनमुज्ज्वलं व्रतगुणाः पक्वान्नखण्डादयः, शालिः शीलमतिस्तपोविधिरतिलिः सुभावो घृतम् । शाकान्यार्षगिरः क्रिया वरदधि ज्ञानं जलं शुद्धये, श्रेयस्तृप्तिसुखाय भोजनमिदं निघ्नद्भवार्त्तिक्षुधम् ।।८।।
ભાવાર્થ - જેની પાસે અતિ રમણીય ઉજળો થાળ છે, વ્રત લેવાના ગુણરૂપી મિષ્ટાન અને સમ્યગુદર્શન રૂપી સાકર છે, શિયળ પાળવાની બુધ્ધિ રૂપી ચાવલ છે, તપશ્ચર્યા આદરવામાં આનંદ-ઉલ્લાસ રૂપી દાળ છે, સદ્ભાવ રૂપી ઘી છે, ઉત્તમ પુરૂષ (જિન)ની વાણી રૂપી શાક છે, ક્રિયા રૂપી શ્રેષ્ઠ દહીં છે અને જ્ઞાન રૂપી જલ છે ભવના દુઃખરૂપી ભૂખને દૂર કરનારું (તોડનારૂં) આ ભોજન કલ્યાણરૂપી તૃપ્તિ (સંતોષ) ના સુખ માટે છે અર્થાત્ અવિચલ સુખને માટે છે 'ટા. द्वेधा धर्मस्थं नयद्वयवृषं ज्ञानक्रियाचक्रभृत् सम्यक्त्वव्रतपीठशुद्धफलकं ज्ञानादिकोद्धिप्रथम् । श्रित्वा सद्गुरुसारथिं गुणगणैर्बद्धं शिवेच्छायुगं, प्रोल्लंघ्योरुभवाटवीं शिवपुरे भव्योऽश्नुते शं परम् ।।९।। ભાવાર્થ - જેને બે નય (છવહારનય અને નિશ્ચયનય) રૂપી બે બેલ જોડેલા છે. જ્ઞાન અને ક્રિયા રૂપ બે પૈડા રહ્યા છે. સમ્યકત્વરૂપી પાટ (બેસવાનું સ્થળ) અને વ્રતરૂપી પીઠ અને લાકડાનું પાટીયું લાગેલું છે. જ્ઞાનાદિક સલ્લુરૂ જેના ચલાવનાર છે. ગુણ રૂપી દોરડાના સમુહથી બંધાયેલા અને મોક્ષની ભાવનારૂપ ઘૂસરૂ જેમાં રહ્યું છે. તેવા સર્વ વિરતિ અને દેશવિરતિ રૂ૫ બે પ્રકારના ધર્મરૂપી રથને આશ્રયીને બેઠેલા મોક્ષાભિલાષી ભવ્ય જીવો દુર્ગમ ભવરૂપી અરણ્યને પાર કરીને મોક્ષનગરમાં પહોંચી પરમ શ્રેષ્ઠ ઉચા શાશ્વત સુખને ભોગવે છે. પ્રાપ્ત કરે છે llહ્યા जिनगुरुसंघे भक्तिं तन्वन्नावश्यकानि भवभीरुः । सदयसद्व्यवहारः श्राद्धो लभते श्रियोऽभीष्टाः ।।१०।। ભાવાર્થ - દેવ એટલે જિનેશ્વર દેવ વીતરાગ પરમાત્મા, ગુરૂ એટલે પંચમહાવ્રતાદિના ધારક સદ્ગુરૂ સંઘ એટલે પરમાત્માએ સ્થાપેલો પ્રભુ આજ્ઞાના પાલક સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ તેવા સુદેવ સુગુરૂ અને [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 233 અપરતટ અંશ - ૪ |
|
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
****************
*******
M AR
:
::::::::::::