________________
तनौ च सौभाग्यरमा ४ ऽसयोर्बलं ५,
યશાંસિ રિકવા દ ગsઈતધર્મતઃ તામ્ IIરા (૫) ભાવાર્થ - અરિહંત ભગવાને કહેલા ધર્મના આચરણથી શું શું પ્રાપ્ત નથી થતું અર્થાત્ બધું પ્રાપ્ત થાય છે. સજજન પુરૂષોના ઘરને વિષે (૧) ચારે તરફથી ઈચ્છા મુજબની લક્ષ્મી (૨) મુખમાં અત્યંત પ્રશંસનીય વાણી (૩) હૃદયમાં નિર્મળ બુધ્ધિ (૪) શરીરને વિષે સદેવ નિરોગિતા, સૌભાગ્ય રૂપ લક્ષ્મી (૫) બન્ને ખભાઓમાં અપૂર્વ બલ અને (૬) સર્વ દિશાઓમાં નિર્મલ યશ પ્રાપ્ત થાય છે.... રા सकलमंजुलमंगलमालिकं, वितनुते १ चिनुते सुखसंपदः २। हरति विघ्नचयं३ कुरुते शिवं४,मतिमतां जिनधर्मसुरद्रुमः ||३।। (४) ભાવાર્થ - જિન ધર્મરૂપી કલ્પવૃક્ષ બુધ્ધિશાળીઓને સંપૂર્ણ રીતે (૧) રમણીય મંગલ (આત્મ હિતકર) શ્રેણિને વિસ્તરીત કરે છે. (૨) સુખકર સર્વ શ્રેષ્ઠ સામગ્રી (સંપત્તિ) ઓનો સંચય કરી આપે છે. (૩) દુઃખકર બાધક વિનકારક આપત્તિઓના કારણોને દૂર કરે છે અને (૪) કલ્યાણકારક બને છે.
લક્ષ્મી - ધન ધાન્ય સંપત્તિ વૈભવ, ગૃહલક્ષ્મી, જય, યશ રૂ૫ લક્ષ્મી, આધ્યાત્મિક દૃષ્ટિએ સંયમ જ્ઞાન અને મોક્ષ રૂપ આઠ પ્રકારની લક્ષ્મી બુધ્ધિ આઠ પ્રકારની છે શુશ્રુષા – શ્રવણ અણિમા-ગરિમા-લઘિમા વિ. ...iall मंगलानि १ श्रियोऽभीष्टा २ रूप ३ मायु ४ र्बलं ५ यशः ६ । प्रभुत्व ७ मिष्टसिद्धिश्च ८, धर्मकल्पतरोः फलम् ||४।। (८) ભાવાર્થ - ધર્મરૂપી કલ્પવૃક્ષથી (૧) વિદન જય, મંગલો (૨) મનવાંછિત લક્ષ્મી યાને સંપત્તિઓ (૩) સુંદર રૂપ (૪) દીર્ધાયુ (૫) બલ (૬) નિર્મલ યશ કિર્તી (૭) પ્રભુપણું યાને મોટાઈ સત્તાધીશ પણું (૮) શ્રેષ્ઠ સિધ્ધિ રૂપ ફળ પ્રાપ્ત થાય છે... જા चिरायुः १ शिव २ मारोग्यं ३, संपदो ४ ऽभीष्टसिद्धयः ६ । Mયઃ સવિનયનં ૬, મવતિ બિનધર્મતઃ III (૬) ભાવાર્થ - જિનધર્મથી (૧) નિરોગી દીર્ધ આયુષ્ય યાને જીવન (૨) કલ્યાણ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 205 અપરતટ અંશ - ૧]