________________
“મનવાંછિત જે દેવોને મનવાંછિત સુખ અને પહેલા બતાવેલ દૃષ્ટિમાત્રથી યુગલિકના સુખથી અનંત ગુણ, વચનના વિષયથી બહુદૂર સૌધર્માદિ દેવલોકમાં રહેનારા દેવો ભોગવે છે. તે પણ સર્વ ધર્મથી જ. (કરેલા ધર્મના કારણે જ) ત્રીજી ઘટના કહી......
શ્લોકાર્થ :- આ પ્રમાણે પ્રત્યક્ષ યુગલિક નરાદિને વિશે ધર્મના મહાફલને સાંભળીને હે પંડીતો ! જો સમસ્ત પ્રકારે જયરૂપ લક્ષ્મીને વિષે સ્પૃહા હો તો આ ધર્મમાં પ્રયત્ન કરો.
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે તરંગ - ૧ સંપૂર્ણ
00
•
Kha,
**
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (165 મ.અ.અં.૪, ત.-૧