________________
નિદ્રાદિ ભાવવાળાઓ પણ જાગૃત રહેતા કોઈપણ ચાર (સમ્યકત્વ, સર્વવિરતિ, દેશવિરતિ, શ્રત સામાયિકોમાંથી એકને વધતા પરિણામે સ્વીકારે છે. અથવા એજ ભાવને સ્વીકારે છે. (એટલે કે એજ ભાવમાં રહે છે, અને હિનભાવમાં કંઈપણ સ્વીકારતા નથી llરા અથવા દર્શન શ્રવણાદિ ભાવ અથવા અનુકંપા અને અકામ નિર્જરાદિ ભાવ - કહ્યું છે કે જોવાથી, સાંભળવાથી, અનુભવવાથી કર્મના ક્ષયથી અને ઉપશમથી મન વચન કાયાના પ્રશસ્તભાવથી બોધિ પ્રાપ્ત થાય છે. ફll અને વળી અનુકંપા, અકામનિર્જરા, બાલ તપ, દાન, વિનય, વિભંગ, સંયોગ, વિયોગ, વ્યસન, ઉત્સવ, ઋધ્ધિ, સત્કારમાં અનુક્રમે દૃષ્ટાંત કહે છે :- વૈદ્ય, મિઠ તથા ઈન્દ્રનાગ, કયવન્ના, પુષ્પસાલનો પુત્ર, શિવ, દુમ્ દુર વણિકભાઈ ભરવાડ, દશાર્ણ, ઈલાપુત્રના દૃષ્ટાંત જાણવા.
એ પ્રમાણે પ્રાણીના ભાવ અલ્પ જ મનુષ્યોમાં અલ્પકાલ માટે જ થાય છે. તેથી અલ્પકાલ એ સ્પષ્ટ છે. '
કંઈક અહીંયા સંપત્તિરૂપ મનુષ્યભવાદિનો લાભ થાય છે. આગમમાં કહ્યું છે કે :- મનુષ્ય, ક્ષેત્ર, જાતિ, કુલ, રૂપ, આયુષ્ય અને બુધ્ધિ, શ્રવણ, ગ્રહણ અને સંયમ આ લોકમાં દુર્લભ છે.
તેનો લાભ ધર્મમાં અંતરાય ભૂત પ્રમાદ જતાં થાય છે. કહ્યું છે કે આળસ, મોહ નિંદ્રા, માન, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતુહલ અને રમત ગમતમાં પડવું (રમણતા) ધર્મમાં વિજ્ઞભૂત છે. //nl.
અથવા જુદા જુદા ધર્મવાળા અધિક સ્નેહાદિ ધર્મવાળા ધર્મમાં વિઘ્ન કરનારા છે. અને કહ્યું છે કે પિતા-માતા, પુત્ર, પુત્રી, ભાર્યા, સ્વજન, ધન, પરતીર્થિક, મંત્રી, રાજા, અહમ્, પ્રમાદ પરમાર્થ સાધવામાં જીવોને ભય રૂપ છે. જે દાક્ષિણ્યાદિ બંધન તુટવાથી અને દૂર થવાથી તેઓને પ્રાપ્ત થાય છે. આથી ધર્મ દુર્લભતર છે. ઈતિ
શ્લોકાર્થ :- આ સંસારમાં ધર્મ અતિદુર્લભ છે એ પ્રમાણે વિચારીને જેઓ પ્રમાદિ બનતા નથી તેઓના હાથમાં ભવરૂપી શત્રુ પર જયરૂપ લક્ષ્મી IT ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)](3)મ.અ.અંશ-૧,તરંગ-૧]
ક
. .
.
.
,
, ,
,
,
,
,
,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.:
: ,
,
Boo0000000నందంగాంబరాలందించాడు
ક
::: સરકારમાં