SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારનું ગાયનું દૂધ ગુણ દોષને કરનારું છે. તેવી રીતે જીવોને વિષે એકજ પ્રકારનો સદ્ગુરુનો ઉપદેશ ગુણ અને દોષ રૂપ બને છે. જૂનો તાવ હોય ત્યારે અને નવો આવેલો હોય ત્યારે વળી પીત્ત અને કફમાં જેવી રીતે એક જ જાતનું ગાયનું દૂધ ક્રમ થી ગુણ દોષને કરનારૂં બને છે. તેવી રીતે જીવોને વિષે સદ્ગુરુનો ઉપદેશ ગુણદોષને કરનારો બને છે. જીર્ણજ્વરમાં અને પિત્તાદિમાં ગુણ કરનાર છે. અને નવા આવતા તાવમાં અને કફ થયો હોય ત્યારે દોષ કારક બને છે. તે પ્રમાણે ગાયના દુધની જેમ મધુરતાદિ ગુણ આલોક અને પરલોકમાં હિતને કરનાર. સમ્યધર્મતત્વનાજ એક પ્રરુપક એવા સદ્ગુરુના વચન અથવા ઉપદેશ યોગ્યયોગ્ય જીવોમાં ક્રમથી ગુણદોષ ઉત્પન્ન કરનાર થાય છે. જીર્ણ મિથ્યાત્વ મોહનીય આદિના કારણે યોગ્ય જીવોમાં ગુણકારક બને છે. શ્રી વર્ધમાન જિનના વચન ઈન્દ્રભૂતિ આદિમાં પરિણમ્યા, શ્રી થાવસ્યા પુત્ર સૂરિના વચન સુદર્શન શ્રેષ્ઠિ શુક પરિવ્રાજક આદિમાં જેમ પરિણમ્યા, ઘણાં કર્મના કારણે (ભારી કર્મી હોવાથી) યોગ્યતા પ્રાપ્ત કર્યા વિનાનામાં અર્થાત્ અયોગ્ય જીવોમાં દોષ ઉત્પન્ન કરનાર થાય છે. જેવી રીતે શ્રી પાર્શ્વ જિનેશ્વરનો હિતોપદેશ પંચાગ્નિ સાધનાદિ કષ્ટદાયક અનુષ્ઠાનમાં તત્પર (લીન) કમઠ તાપસમાં દોષ કરનારો બન્યો. તેથી યોગ્યાયોગ્યની પરીક્ષા કરવી તે ફલ આપનારી બને છે.' _| ઈતિ દશમસ્તરંગ સમાપ્તઃ | તરંગ - ૧૧ વળી પણ એનાજ અર્થને દઢ કરવા માટે કહે છે. જેવી રીતે એક સરખી મેઘની વૃષ્ટિ (વરસાદ) સમુદ્રમાં, રત્નાચલ વિ. માં આદિ શબ્દથી મોતીની ખાણમાં, તામ્રપર્ણી (મલયગિરિમાંથી નીકળતી નદી જેમાં મોતિ પાકે છે.) નદીમાં વિવિધ ધાન્ય - ફલ આપનારી જમનમાં અને ક્ષેત્ર વિશેષથી વિવિધ એટલે કે ઉત્તમ – મધ્યમ - અધમ પ્રકારના મણીની | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (55) તરંગ - ૧૧ tessertinasadaasaliens9aaaaaaashnatmaaaawaalaBaaqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa geeta anastasiaaaaaharashatinaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa વાયarat # aalgeetaદશા કક્ષBદોશીષaataathiaaaaaaaaaaaaaaaaaaaaataaa88813tugusand
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy