SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂર્ત - શશિ ભૂલદેવ વિ. પ્રસિધ્ધ છે. તેઓના ચરિત્રો ચતુર અચતુર જનને ઠંગવા વિવિધ પ્રકારે કપટ (માયા) બુધ્ધિવાળા છે. (જાણવા) તેમાં તેવા પ્રકારના કોઈપણ જાતના શૃંગારાદિના રસ સમાવ્યા નથી. અને ધર્મજવું પણ નથી. પરંતુ કપટ બુધ્ધિ, બીજાને ઠગવા વિ. નું જ છે. અને તે ન્યાય વગરનું હોવાથી સજ્જનોને સર્વથા અનુચિત છે. એ પ્રમાણે સાંભળનારાઓને શરુઆતમાં સ્વાદ આવતો નથી. બીજાને ઠગવાની બુદ્ધિના બતાવનાર હોવાથી અને કેટલાક ને તેવા પ્રકારની પાપ પ્રવૃત્તિનું કારણ બનવાથી પણ પરિણામે પણ સુંદર નથી એ પ્રમાણે ચોથા ઔષધની જેમ શરૂઆતમાં અને પરિણામમાં પણ મીષ્ટ નથી. જોકે સાંભળનારા ને કંઈક કૌતુક કરનાર પણું હાસ્યાદિ રસના આભાસનું કારણ તેમાં પણ છે. તો પણ ઘણું અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી ઉપલક્ષણથી કાર્પાસિકાદિ (કાપાલિક) ના પણ શાસ્ત્રો આ ભાંગામાં જાણવા. એ પ્રમાણે શાસ્ત્રના વિષયમાં ચતુર્ભગી વિચારીને પરિણામે રમ્ય એવા શાસ્ત્રોને સાંભળવાનું છોડીને બીજે ન જવું એજ ઉપદેશનો સાર છે. શ્લોકાર્થ :- હે બુધ્ધ જનો! ચાર પ્રકારના ઔષધના દૃષ્ટાંત થી ધર્મના વિષય રૂપ આ વિપાક શાસ્ત્ર ની ચતુર્ભગી વિચારીને ભવના શત્રુ ઉપર જય રૂપ લક્ષ્મી ને મેળવવા માટે જેના બન્ને પ્રકારે પરિણામ સારા છે. તેમાં તમે પ્રયત્ન કરો. ઈતિ. તપાગચ્છાધિપતિ મુનિસુંદરસૂરિ રચિત ઉપદેશ રત્નાકરના પ્રાચ્યતટે તૃતીય અંશે | ૮ મો તરંગ પૂર્ણ / owned OUR NatalienadBaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaalunawaiaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaણામ ០៩០៩០០៩៩០០០០០០២ឲ១៩៩០០០០០០០០០០០០០បទ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવા)]601) અંશ-3, તરંગ- 3 નાકર httitleBEST Baa#BittiHitilithaaaaitianitarianitagશક્ષaagtual
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy