SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ થી શોભતા અને સર્વ જન વડે પ્રશંસાય છે. (૭) પ્રાયઃ કરીને નિયંત્રિત (કન્જામાં) હોય છે. (૮) યુધ્ધ વિ. માં બળ-તાકાત ને બતાવનારા અને પાછા નહિ પડનારા હોય છે. (૯) અને જયને પામે છે. (૧૦) સરોવર, નદીમાં સારી રીતે તરતાં ઈચ્છા મુજબ નિર્મલ જલને પીએ છે અને તાપ - તૃષ્ણા વિ. થી રહિત બની શીતલતા રૂપી સંપદાને પામે છે. (૧૧) સ્વભાવમાં થોડી થોડી વારે પોતાની જાતને ખરડે છે. (૧૨) વળી સ્નાન વિ. થી શુધ્ધ થાય છે. (૧૩) અને શિથિલ થયેલા સારી રીતે પળાય છે. (૧૪) વળી મરેલાની પણ સારી રીતે પશ્ચાત્ ક્રિયા થાય છે. (૧૫) એ પ્રમાણે કેટલાક શ્રાવકો પરિણામ વાળા, આદર પૂર્વક શુધ્ધ શ્રાવક ધર્મને પાળનારા ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે. (૧) શ્રી જિનેશ્વર પ્રભુની શાસન રૂપી લક્ષ્મીને શોભાવે છે. - અલંકૃત કરે છે. (૨) ધર્મરૂપી રનથી યુક્ત અશુદ્ર રૂપ પ્રકૃતિએ સૌમ્ય (૩) ઈત્યાદિ ગુણને ધરનારા તેના અને પોતાના મહિમાને વિસ્તારે છે અથવા ફેલાવે છે. (૪) અને ઉત્તમજનો પાપની ભીરતાથી સચિત્ત વિ. ના ત્યાગી, અચિત્ત પ્રાસુક (નિર્દોષ) વિ. ગુણવાળા આહારને લેનારા હોય છે. (૪) તેઓના ગુણ અને પ્રીતિથી રાજા, પ્રધાન આદિ પ્રૌઢ લોકવડે પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, સાધર્મિક વાત્સલ્ય વિ. મહોત્સવોમાં ફલ-પુષ્પ-વસ્ત્ર- અલંકારો વડે પૂજાય છે. જેવી રીતે કુમારપાળ રાજાએ છાડા શ્રાવકનું સન્માન કર્યું હતું તે રીતે (૫) સારભૂત હોવાથી ચોર વિ. ના ઉપદ્રવોથી અને રાજાઓથી રક્ષણ થાય છે. પૂર્વ ભવમાં હલકા માણસોથી ધર્મદત્ત વડે રક્ષણ કરાયેલા શ્રાવકની જેમ (૬) ધર્મના આધાર ભૂત ઔચિત્ય, સાત ક્ષેત્રાદિથી માન્ય વિવિધ દાન, શીલ આદિ અલંકારથી શોભતા એવા તેઓની સર્વજનો પ્રશંસા કરે છે. (૭) પ્રાયઃ કરીને સમ્યકત્વ, અણુવ્રત, ગુણવ્રત, તપ, યોગ, નિયમ વિ. વડે આત્માને નિયંત્રિત કરે છે. () સારી રીતે પોતાના શાસ્ત્ર અને બીજાના શાસ્ત્રાદિના તત્ત્વના અર્થને જાણવાવડે મિથ્યાત્વાદિના વાદરૂપ યુધ્ધમાં શુકભટ્ટારક (પરિવ્રાજક) પ્રેરિત સુદર્શન શ્રેષ્ઠિની જેમ, બૌધ્ધથી ક્ષોભ નહિ પામનાર શ્રીમતી બુધ્ધ સંઘની જેમ, સુજયેષ્ઠ વિ. ની જેમ, સ્વયંબુધ્ધમંત્રી આદિની જેમ ક્ષોભ પામતા નથી, અથવા પરિષહ, દેવનો ઉપસર્ગ દ્રવ્યાદિ (દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ) એ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (264 અંશ-૩, તરંગ-૩ HORRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRSRSRSRSRS ligitutinguistingsu@Baa%BERatnasailitaniuminstitutinataagitaladalalillahililattitlaHulkata Bantatuitutill aaaaaaaaaaafiaaaaaaaaaaaaaaaaaa-Banugaulanawદી
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy