SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલા શ્રુતના અર્થનો લાંબો કાળ વિચાર કરીને પૂર્વે કંઈક આવું સાંભળેલું છે કે પુદ્ગલ એક સમયમાં લોકોને પહોંચી જાય છે. એ પ્રમાણે યાદ કર્યું અને તેથી પંચેન્દ્રિય વિના આટલી શક્તિ ક્યાંથી હોય એ પ્રમાણે પોતાના મનમાં વિચારીને તેને ઉત્તર આપ્યો હે ભદ્ર ! પુદ્ગલ પંચેન્દ્રિય છે. પછી પોતાના સિધ્ધાંત (આગમ)નું આને જ્ઞાન નથી તો પછી પરમત વાદિનું તો જ્ઞાન ક્યાંથી હોય ? એમ વિચારીને તેના જ્ઞાનને જાણીને તે વાદિઓથી રાજસભામાં તે પરાભવ પામ્યો અને જિનમતની મોટી (ઘણી) અપભ્રાજના (અવહેલના) થઈ અને મિથ્યાત્વની ઉન્નતિ થઈ અને ધર્મની ઘણી હાની થઈ પછી તેથી કરીને સંઘે રાત્રિમાં તેને દૂર વિહાર કરાવી દીધો એ પ્રમાણે લ્પવૃત્તિમાં કહ્યું છે. એ પ્રમાણે કેટલાક ગુરૂઓ ચારિત્રથી યુક્ત અને ઉપદેશ આપવામાં તત્પર હોવા છતાં તેવા પ્રકારના જ્ઞાનથી રહિત હોવાથી ઉત્સુત્રની પણ પ્રરૂપણા કરે છે. ઉલ્લુ પોતાના આશ્રિતોને ભવ રૂપી સમુદ્રમાં ડુબાડે છે. અને ઉસૂત્રના ભાષણ થી (બોલવાથી) પોતે પણ ડૂબે છે. કહ્યું છે કે - જેમ અગીતાર્થ યતિઓ અને અગીતાર્થની નિશ્રામાં રહેલા યતિઓ ગચ્છને પ્રવર્તાવે (ચલાવે) છે. તે અનંત સંસારી થાય છે. વળી શાસનની હાણ (ઓછી) પ્રભાવના કરવાવાળો પણ અધિક જ્ઞાનવાળો શ્રેષ્ઠ છે. અલ્પજ્ઞાન વાળો પુષ્કર (ઘણી) પ્રભાવના કરે તો પણ તે સારો નથી. વળી પણ ઘણા જ્ઞાન વાળા ગુરુની નિશ્રા વગરના અબહુ શ્રતને ધર્મ દેશના આપવી કલ્પતી નથી (યોગ્ય નથી.) કહ્યું છે કે - સારી રીતે આગમનો સદ્ભાવ (રહસ્યો જાણ્યા વગર બીજાને કુદેશના વડે કષ્ટમાં પાડે છે. આથી વધારે કષ્ટ શું છે ? I૧ બહુશ્રુત ગુરુની નિશ્રામાં નિશ્ચિત ધર્મ વિચારાદિ ઉપદેશ આપતા બહુ શ્રુતની ઉપાસના કરનારા અબહુશ્રુતોને પણ દેશનાનો અધિકાર સંભવે છે. એ પ્રમાણે છઠ્ઠો પ્રકાર થયો (૬) (૭) વળી કેટલાક વનો જેમ ફલ, જલ અને છાયાથી શોભે છે. અને તેવા પ્રકારના સરોવર સાથે સદા ફલનારા સહકાર વનની જેમ. તેવી રીતે ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 223 અંશ-ર, તરંગ-૧૪) Enteensead.eleasannasaainee saagigantenanaaaaaaaaageantissainikસવાય 3889383923eae asasaage Eking Bnd TET-Easticias-di arefugaduggle
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy