SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિ વર્ણવી પરંતુ મારા મનમાં તે બેસતું નથી. કારણ કે પ્રાણથી પણ વધુ સેંકડો યત્નો વડે પ્રાપ્ત કરેલા ધનની એક જ ગતિ છે તે છે દાન બીજી વિપત્તિને માટે છે. તેમાં સર્વશ્રેષ્ઠ દાન સુપાત્રમાં છે. દયા ધર્મને માટે દુઃખી થયેલાને વિષે, કિર્તિના પોષણ માટે, યાચકને વિષે, સ્નેહના પોષણ માટે, બન્ધ વર્ગને વિષે, વિપ્નના નાશ માટે, ભૂતાદિને વિષે, વૈરના નાશ માટે, વૈરીને વિષે, ઔચિત્ય પૂર્વક રાજાને આપેલું દાન ક્યારે પણ નિષ્ફળ જતું નથી. આ લોકને વિષે ભોગથી પ્રાપ્ત કરેલું સુખ ક્ષણિક હોય છે. આલોકના અને પરલોકના સુખના વિનાશ માટે થાય છે. તેથી તેનો નાશ નિશ્ચિત છે. પુરોહિત તેના ચાર્તુર્ય પૂર્ણ વિચાર, વાણી સાંભળીને હૃદયમાં હર્ષને પામતો રાજા પાસે જઈને રાજાને કહ્યું. આનંદ પામેલા રાજાએ કહ્યું હે ભદ્ર ! તેનામાં આ વિવેક સૂર્ય ઉગ્યો છે. તેથી તે મારા મનના મનોરથને પૂર્ણ કરશે. અહો ! એનું વિચાર ગાંભીર્ય, અહો ! એની અભુત બુધ્ધિ જે શિક્ષક અને શાસ્ત્રને ઉલ્લંઘીને વર્તે છે. ll૧૦ll જેવી રીતે ખોદતા એવા કોઈક કૂવાની અંદરથી ક્યારેક વહેતું ઝરણું ફૂટી જાય છે. જેથી કરીને ખોદનારો પાણી વડે ભીંજાઈ જાય છે. ||૧૧| તેવીરીતે કોઈક છાત્રને ભણાવતાં કયારેક જ્ઞાન એકદમ પ્રગટ થઈ જાય છે. જેથી કરીને ગુરુ આશ્ચર્ય પામી જાય છે. ll૧રો. તેથી તેને હાથી પર બેસાડીને અહીંયા લાવ અને તેનું સુમતિ એવું નામ થાઓ /૧૩ પછી રાજાએ મોકલાવેલા હાથી ઉપર બેઠેલા તેને મોટી ઋધ્ધિ પૂર્વક મહોત્સવ પૂર્વક) બ્રાહ્મણ રાજાના મહેલે લઈ ગયો અને રાજાએ પણ સામે જવા વિ. સત્કાર પૂર્વક પુરોહિત પદે તેને બેસાડીને સન્માન – પૂજા વિ. કર્યું તેથી રાજાથી પૂજાયેલો તે લોકો વડે પૂજાને પામ્યો એક વખત રાજાએ વિવેકની પરીક્ષા કરવા માટે જીવ વિ. ની વાતો પૂછી. જેવું હતું તેવું તેણે કહ્યું. તે વિચાર (ઉત્તર) સાંભળીને ખુશ થયેલા રાજાએ તેને બધે અમ્મલિત હરવા - ફરવાની છૂટ આપી. , એક વખત દેવતાએ કહેલા દોષોના ઉદયના કારણે વિશથી) તેણે એકાન્તમાં રાજાનો હાર જોઈને ચલ ચિત્ત થયેલા તેણે તે (હારને) ચોર્યો વિસરસરણે રસરકારશરસસરસસકારકિર સરસ રાચરચરકરણશરસસસસસરકડીસિરીયકરસમeenશકાર કરવા રવલશanam Haaaaaaaabee0aaaa4888888888888anudasaugaછ88888 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (204) અંશ-ર, તરંગ-૧૦] anastas
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy