________________
ઉડનારા કોઈના વડે ક્યારે પણ પાશાદિમાં બાંધી શકાતા નથી (બંધનમાં નહિ આવનારા) પોતાની જાતમાં પ્રવેશ વિ. કરવા વડે અને પોતાના આશ્રિતોને ક્યારેક કેટલાકને નદી સમુદ્રાદિ જલને ઉતારે છે. તેવી રીતે જિનકલ્પી પ્રતિમાને સ્વીકારનારા કેટલાક મુનિઓ ગુરુની આજ્ઞા વડે કરીને એકાકી બંધન વિનાના વિહાર કરનારા, બધી રીતે સંગ વગરના, પ્રમાદવિનાના, જિન કલ્પ વિ. આચરણને ધરનારા વિશેષ ઉપદેશ આપવા વિ. થી રહિત તથા કેટલાકને પોતાના આશ્રિતોને ભવ તૃષ્ણારૂપ જલથી પાર ઉતારે છે. ઈતિ.
' ' (૭) ઉત્તમ વહાણ - કેટલાક ઉત્તમ વહાણ જેવા હોય છે. મોટા વહાણની જેમ અત્યંત મજબૂત આત્માને લાભકારી સમ્યકત્વરૂપી પાટીયાથી બંધન પ્રાપ્ત કરનારા, ચારે બાજુથી અત્યંત દઢ રીતે રોકાયેલા છે શુભાશુભ આશ્રવ દ્વારોવાળા, સર્વ રીતે પવિત્ર, મૈત્રિ, પ્રમોદ, પુણ્યકારી, કારુણ્ય વિ. મહા ઉંચા ગુણ સ્વરૂપ કૂપના સ્થંભને આધારે રહેલા, નિર્મળ ધર્મ શુક્લ ધ્યાન રૂપ શ્રેષ્ઠ સઢથી શોભનારા, નિરંતર ચારિત્રરૂપ વેપારના વિષયમાં પ્રમાદના ત્યાગથી અર્ટક્યા વગર (સતતુ) પ્રવૃત્તિ કરનારા, સમ્યક્ ક્રિયારૂપ અનુકુળ પવનના જોરથી નિશ્ચય પૂર્વક નજીકમાં ભવ સમુદ્રને પાર કરનારા સારી રીતે પોતાના અને પરતીર્થીઓના શાસ્ત્રના તત્વાદિ જાણવા રૂપ મજબૂત કોઈથી ખેંચાય નહિ તેવા લંગરની સહાયતાવાળા, પ્રતિકૂલ એવા વાદિઓના અત્યંત મહાબલ વડે ક્ષોભ નહિ પામનારા (ક્ષોભિત નહિ થનારા) છત્રી છત્રીસી થી યુક્ત જ્ઞાનાદિલક્ષ્મી યુક્ત ગુરુ ગુણ આદિથી લઈ વધતી એવી લક્ષ્મીના સારરૂપ હજારો પ્રકારના કરીયાણાથી પરિપૂર્ણ અંતરવાળા, નિશ્ચિત સ્થિતિને (મોક્ષને) લક્ષ્ય કરીને વિશુધ્ધ માર્ગને અનુસરનારા, સારા પ્રમાણમાં શાસ્ત્રના શ્રમથી અત્યંત સંવેગ રંગથી અભંગ વૈરાગ્ય યુક્ત વિનય વિવેકાદિ રૂપ ઉંચા, ભંયકર સુભટના સંકુલ (પરિવાર)વાળા અત્યંત ઉગ્ર અને જાગૃત મોહમિથ્યાત્વાદિ કુગ્રહરૂપી હજારો જલજંતુઓને અત્યંત દૂર ભગાડનારા સદેશના......... પ્રકાશમાન અનેક પ્રકારની બુધ્ધિ, લબ્ધિ, મહિમારૂપ સમૃધ્ધિ વિ. અનેક પ્રકારે શાન્તિ કરનારી વિધિમાં તત્પરતા વડે સંપૂર્ણ દીવ્યાદિ અનેક ઉપસર્ગોના સમૂહને નિષ્ફળ કરનારા તેવા પ્રકારના ગુણયુક્ત | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (178)[ અંશ-ર, તરંગ-૭ ||
BRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRROSSBBRSBRODOBRE
egg
a ngaaaaaaaaaaa
intainatafaaaaaaaaaaaaaaaaaaaaaa#aaaaaaaaaaaaaaaaEERaasBiatiathlaaBaa#Bરરીક્ષાઢીધagas
કક્ષાન
terial || Hits: