SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્ભગી જાણવી,માત્ર શ્રાવકોના સ્થાને કેટલાક જીવો એ પ્રમાણે કહેવું અને દૃષ્ટાંતો તો યથાયોગ્ય સાધુ અને શ્રાવક વિ. ના બધાય અહીંયા કહેવા ઈતિ. શ્લોકાર્થ - ગુર્વાદિના વિષયની આ ચતુર્ભાગી જાણીને હે ભવ્યજનો ! હંમેશા અંગીકાર કરેલા શુધ્ધ શ્રધ્ધાવાળા (દર્શનીઓ) તમે કેવી રીતે પ્રયત્ન કરો કે જેથી કરીને અલ્પ સમયમાં ભવ (સંસાર) રૂપી શત્રુ પર જયરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરો, પ્રાપ્ત કરનારા થાઓ ! . ઈતિ દ્વીતીય અંશે || ચતુર્થ સ્તરંગ .. | અંશ-૨ (તરંગ-૫)/ શ્લોકાર્ધ - વળી બીજી રીતે ગુર્નાદિના સ્વરૂપને કહે છે વચન અને ક્રિયા વડે સાર અને અસાર પણું ગ્રહણ કરતાં જેવી રીતે ચાર પ્રકારે ખોપરીઓ થાય છે. તેવી રીતે ગુરુ શિષ્ય અને શ્રાવકના વચન અને વિનયાદિ ક્રિયા થી ચાર પ્રકારે ભાંગા થાય છે. વ્યાખ્યા :- જેવી રીતે વચન અને ક્રિયા દ્વારા સાર અને અસાર એ પ્રમાણે ચાર પ્રકારની ખોપરી હોય છે. તેવી રીતે ગુરુ - શિષ્ય અને શ્રાવક વાણી અને વિનયાદિ ક્રિયા વડે સાર અને અસાર એ પ્રમાણે ચતુર્ભગી થાય છે........ આ પ્રમાણે તેનો સંબંધ છે. - તેમાં કપોલોને કરાટિકા (ખોપરી) કહે છે. મહા પુરુષના સંબંધવાળી (મહાપુરુષની) કેટલીક કરોટિકા દેવતાથી અધિષ્ઠત હોય છે. તેમાં કેટલીક કોઈક વિધિ પૂર્વક પૂજેલી કહે છે કે પ00 રત્નોને લે અને તૂર્તજ તે રત્નોને આપે છે. એ પ્રમાણે વાણી અને ક્રિયા વડે બન્ને પ્રકારે (અત્ત અને બાહ્ય) સારા છે ઈતિ પ્રથમ ભંગ થયો. વળી બીજી કેટલીક કરોટિકા તેવી રીતે કહે છે પણ કંઈપણ આપતિ નથી. એ પ્રમાણે વાણીથી સારભૂત અને ક્રિયાથી અસાર એ પ્રમાણે બીજો ભાંગો થયો. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 122) અંશ-ર, તરંગ-૫ | BanaBaa#mahesana BEલક8:498a8a8%Bazaaaaaaaaaaaaaaaa98aaaaa aataaaaaaaaaaaaaaaa95895988433શ્ન39a4ચ્છ989888
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy