________________
માંસ વિષ્ઠાદિ અશુધ્ધ આહાર કરવાથી તેનામાં ક્રિયા પણ નથી એ પ્રમાણે કેટલાક ગુરુઓ ને વિષે રુપ-ઉપદેશ અને ક્રિયા એ ત્રણે હોતા નથી. બાકી બધું પૂર્વની જેમ વિચારી લેવું દૃષ્ટાંત તરીકે ઉત્સુત્ર ભાષી પાસસ્થાદિ અથવા અન્યદર્શનના સંતો, પ્રમુખ શબ્દથી તે જાતિ વાળા બીજા પણ પક્ષીઓને યથાસંભવ દૃષ્ટાંત રૂપે કરવા. આ પ્રમાણે આઠમો ભંગ. પૂર્ણ થયો.
આ આઠ ભંગમાં ક્રિયાથી રહિત પક્ષવાલા બધાય અયોગ્ય છે. ક્રિયા સહિત પક્ષવાલા બધા યોગ્ય છે. પરંતુ તેમાં પણ ઉપદેશ નહિ આપનારા પોતાને તારતો હોવા છતાં પણ બીજાને તારવા માટે સમર્થ નથી હોતા.
અશુધ્ધ ઉપદેશ આપનારા તો પોતાની જાતને અને બીજાઓને ભવરૂપી સમુદ્રમાં ડુબાડે છે. એ પ્રમાણે શુધ્ધ ઉપદેશ અને ક્રિયાથી યુક્ત પક્ષવાલા કોયલના દૃષ્ટાંતથી સૂચિત સ્વીકાર્ય છે. ત્રણે યોગ (રુપ - ઉપદેશ અને ક્રિયા) થી યુક્ત પોપટના દૃષ્ટાંતથી સારી રીતે સમજાય છે. તે ઉત્તમ છે. ઈતિ.
આઠ પક્ષીના સ્પષ્ટ દૃષ્ટાંત વડે શ્રીમદ્ આઠ પ્રકારના ગુરુઓને વિચારતાં તેનામાં સમ્યક્રક્રિયા અને તેના ગુણોની પરીક્ષા કરીને સંસારરૂપ શત્રુ પર જય રૂપ લક્ષ્મીની પ્રાપ્તિ માટે પંડિત પુરુષો તેની સેવા કરે - ભજે.
| ઈતિ ચતુર્દશ સ્તરંગઃ |
પ્રતમાં તરંગ-૧૫ અંશ-૨, તરંગ-૨
વિવિધ દૃષ્ટાંતો દ્વારા ગુરુના સ્વરૂપને કહ્યા પછી હવે પ્રસંગ આવતાં શ્રાવકાદિના સ્વરૂપને કહે છે –
શ્લોકાર્થ :- (૧) ચાંડાલ (૨) વેશ્યા (૩) ગૃહસ્થ (૪) અને રાજાના આભરણને અંત અને બહાર સાર – અસાર ચાર પ્રકારે ગુરુઓ શ્રાવક રૂપ ગૃહસ્થી ધર્મ (શ્રાવકધર્મ) અને જીવોનો પણ શ્રુત, ક્રિયા, શુધ્ધિ અને ધર્મ વડે ચાર પ્રકારના ભાંગા થાય છે.
વ્યાખ્યાઃ - (૧) ચાંડાલ (૨) વેશ્યા (૩) ગૃહસ્થ (૪) રાજાના અલંકારની જેમ અંદર અને બહાર સાર ભૂત એ પ્રમાણે ચાર પ્રકારના ગુરુઓ તથા ગૃહસ્થો
BBBBBBBBBBB SSBBRSBRRRRRRRRRRRRRRRRRRRRRRRBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRA
gazaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa%a8888888888
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
(84)તરંગ - ૧૪ / ૧૫
ggggggggggggggggguanguage