SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ उपदेशोपनिषद् શ્લોક-૨૪ સંસારછેદન ઉપાય सा( जो )इज्जइ परमप्पा अप्पसमाणो गणिज्जइ परो । किज्जइ न रागदोसो छिन्निज्जइ तेण संसारो ॥२४॥ परमात्माऽवलोक्यते, अनिशमपि स्वलक्ष्यत्वेन स्वदृष्टिपथि प्रतिष्ठाप्यत इति हृदयम्, तथा पर आत्मसमानो गण्यते, एवमेव संवरसामग्र्यसम्पादनात्, यत् पारमर्षम् - सव्वभूअप्पभूअस्स सम्मं भूयाइं पासओ । पिहिआसवस्स ગણાય, રાગ-દ્વેષ ન કરાય, તેનાથી સંસાર છેદાય છે. ૨૪ો. પરમાત્માનું અવલોકન કરાય, અર્થાતુ હંમેશા પોતાના લક્ષ્યરૂપે પરમાત્માને પોતાના દૃષ્ટિપથમાં પ્રતિષ્ઠિત કરાય. તથા અન્યને પોતાની સમાન ગણાય, કારણ કે આ જ રીતે સંવરની સંપૂર્ણતાને પ્રાપ્ત કરી શકાય. કારણ કે પરમર્ષિનું એવું વચન છે કે – જે સર્વ જીવોને પોતાના સમાન સમજે છે અને આ રીતે જીવોને સમ્યકપણે જુએ છે, તેવા આશ્રયો દ્વારોને સ્થગિત કરનારા દાંત આત્માઓને પાપકર્મ બંધાતું નથી. (દશવૈકાલિકે ૪૦) ૨. સ્વ-જિ | ૨. – રો વિ / રૂ. સ્વ-છિદ્રિ |
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy