SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ उपदेशोपनिषद् શ્લોક-૨૩ કાર્યકરને શીખ ४५ प्रतिकुष्टत्वात्, तदाह-जइ नाणाइ मओ वि य पडिकुट्ठो अट्टमाणमहणेहिं । तो सेस मयट्ठाणा परिहरियव्वा पयत्तेण - इति (पुष्पमालायाम् २९८ ) । न च विस्मय ऊह्यते, कथं नामामुकस्यैतादृशं पराक्रमं सम्भवतीत्यादिलक्षणाऽऽरेका न क्रियत इत्यर्थः, येनेमा पृथ्वी बहुरत्ना, तदुक्तम् - प्रकृष्टेभ्यः प्रकृष्टाः स्यु- र्बहुरत्ना वसुन्धरा - इति । तथा आरंभिज्जइ लहुअं किज्जइ कज्जं महंतमवि पच्छा । न य उक्करिसो किज्जइ - लब्भइ गुरुअत्तणं जेण ' ॥२३॥ છે જો આઠ પ્રકારના મદોને જીતનારાઓએ જ્ઞાન વગેરેના મદનો પણ પ્રતિષેધ કર્યો છે, તો બાકીના મદોની તો વાત જ ક્યાં રહી ? તેમનો પણ પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. (પુષ્પમાલા ૨૯૮) તથા વિસ્મય ન કરાય, અર્થાત્ અમુકનું આવું પરાક્રમ શી રીતે સંભવે ? એવી શંકા ન કરાય, કારણ કે આ પૃથ્વી ઘણા રત્નોવાળી છે. કહ્યું પણ છે - ઉત્કૃષ્ટ કરતાં ય ઉત્કૃષ્ટો હોય છે. કારણ 3. पृथ्वी जहुरत्ना छे. तथा - નાના કાર્યની શરૂઆત કરાય, પછી મોટું કાર્ય પણ
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy