SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૨૦ કુલીન થવાની રીત उपदेशरत्नकोषः सन्धायैवाह नीतिकारः तुष्यन्तु दुर्जनाः - इति । तथा स्वपरविशेषो ज्ञायते, तदज्ञस्य सर्वारम्भाफलत्वापत्तेः, अनर्थप्रसङ्गाच्च । तस्य - प्रस्तावभाषित्वादिविशेषविशिष्टस्य, गृहशान्तिवाणिज्यसौस्थ्यादयोऽशेषप्रयोजनाः, सकलार्थाः सिध्यन्ति-साधकसद्गुणसमनुभावेन सिद्धिमुपयान्त्येव । ४० तथा - मंतंताण न पासे - गम्मइ न परग्गहे अबीएहिं । पडिवन्नं पालिज्जइ सुकुलीणत्तं हवइ एवं ॥२०॥ પરનો વિશેષ ન જાણે, તેના સર્વ કાર્યો નિષ્ફળ જાય એવી શક્યતા છે. વળી તેનાથી અનર્થ પણ થઈ શકે છે. = તેના = અવસરે પરિમિત બોલવું વગેરે વિશેષોથી વિશિષ્ટ હોય તેના સર્વ પ્રયોજનો = ગૃહશાંતિ, વેપારમાં સુસ્થિતતા વગેરે બધા કાર્યો, સિદ્ધ થાય છે – તે કાર્યના સાધકના સદ્ગુણોના પ્રભાવે સિદ્ધ થાય છે જ. તથા - જેઓ મંત્રણા કરી રહ્યા હોય, તેમની પાસે ન જવાય, બીજાના ઘરમાં એકલા ન જવાય. સ્વીકાર્યું હોય એનું - १. क-पासेज्जा गमई नो परिग्रहे अवीउ य । २. ख- परगिहे अवीए वि ।
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy