SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૨ શ્લોક-૧૬ ત્રણ ઉપાયથી સંતાપ રહે દૂર ૩૫વેશત્નો : तरमेवान्नं, दरिद्रा भुञ्जते सदा । क्षुत् स्वादुतां जनयति, सा चाढ्येषु सुदुर्लभा - इति । इत्थमेवैतदपि शक्यसम्भवम् - વિપુથુર્વે: શેયમ્ - તિ (નીતિશત ) | સમાવે च वय॑ते, इतरस्य दुःखसन्दोहनिबन्धनत्वात्, तदुक्तम् - निःसङ्गतामेहि सदा तदात्मन् ! । अर्थेष्वशेषेष्वपि साम्यभावात् । अवेहि विद्वन् ! ममतैव मूलं शुचां सुखानां समतैव चेतिइति (अध्यात्मकल्पद्रुमे १६-३) । एवं कृते सति रणरणं શ્રેષ્ઠ આહાર જે જમે છે. કારણ કે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે ભૂખ, અને તે (ભૂખ) શ્રીમંતોમાં ખૂબ દુર્લભ આવો અભિપ્રાય રાખવાથી જ આ પણ શક્ય બને છે, જેમ કે કહ્યું છે - વિપત્તિમાં ય માથું ઉંચું રાખીને રહેવું જોઈએ (નીતિશતક). અને સમભાવમાં વર્તાય છે. કારણ કે મમત્વ એ દુઃખોના સમૂહનું કારણ છે. તે કહ્યું પણ છે – હે આત્મા ! તું સર્વ પદાર્થોમાં સામ્યભાવથી હંમેશા નિઃસંગ બને. હે વિદ્વાન ! તું સમજી લે કે લોકોનું મૂળ મમતા જ છે અને સુખોનું મૂળ સમતા જ છે (અધ્યાત્મકલ્પદ્રુમ ૧૬-૩). - આમ કરવાથી રણરણ કરતો = હૃદયને બાળતો,
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy