SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્લોક-૬ સજ્જનનો સન્માર્ગ ૩૫રેશનકોષઃ न ह्युक्तविधानविधायकस्य महात्मनः प्रभवति करालोऽपि कलिकालः, तदगोचरत्वात्तस्येति भावः । तथामम्मं न उलविज्जइ कस्सवि - आलं न दिज्जइ कया वि । कोवि न' उक्कोसिज्जा सज्जणमग्गो इमो दुग्गो ॥६॥ ___ कस्यापि मर्म नोल्लप्यते, तदुल्लापे धार्मिकत्वक्षतेः, यदाहस धार्मिको यः परमर्म न स्पृशेत् - इति । आलंपि कदापि न दीयते, सत्यासत्ययोरुभयोरपि दोषानपायात्, तदाह વિકરાળ પણ કળિકાળ કાંઈ કરી શકતો નથી, કારણ કે એ મહાપુરુષ કળિકાળના અવિષય છે, એવો અહીં આશય છે. તથા - કોઈના મર્મ ન કહેવાય, કોઈને કદી આળ પણ ન દેવાય. કોઈના પર આક્રોશ ન કરાય, આ સજ્જનોનો માર્ગ દુર્ગમ છે. Ill કોઈના પણ મર્મ ન કહેવાય, કારણ કે મર્મ કહેવાથી ધાર્મિકપણું નષ્ટ થાય છે. કહ્યું પણ છે - ધાર્મિક તે છે, કે જે બીજાના મર્મનો સ્પર્શ ન કરે. કોઈને કદી આળ પણ ન દેવાય. કારણ કે કોઈની સાચી નિંદા કરાય કે ૨. – ૨ વો |
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy