________________
जीवदयाप्रकरणम् बालाबला भूमिमणुकमंता, पविज्जलं कंटइलं महंतं । विवद्धतप्पेहिं विवण्णचित्ते, समीरिया कोट्टबलिं करिंति ॥१६॥ वेतालिए नाम महाभितावे, एगायते पव्वयमंतलिक्ने । हम्मति तत्था बहुकूरकम्मा, परं सहस्साण मुहुत्तगाणं ॥१७।। संबाहिया दुकडिणो थणंति, अहो य राओ परितप्पमाणा । एगंत कूडे नरए महंते, कूडेण तत्था विसमे हता उ ॥१८॥
વહન કરાવે છે, અને અતિ ભારને કારણે વ્યવસ્થિત ન ચાલે તો ગુસ્સે થઇને તેમના મર્મસ્થાનોને વીંધે છે.
વળી તે નારકો લોહીથી કાદવવાળી બનેલી તથા કાંટાઓથી વ્યાપ્ત ભૂમિમાં જો ધીમી ગતિથી ચાલે તો બળાત્કારથી પ્રેરિત ઝડપથી ચલાવે છે તથા કેટલાક થાકી ગયેલા, મુચ્છ પામેલા નારકોને બાંધીને તેમના ટુકડે ટુકડા કરી નગરબલિની જેમ ચારે દિશામાં જ્યાં ત્યાં ફેંકે છે.
આકાશમાં એક શિલાથી જાણે ઘડાયેલો ન હોય ! તેવો મોટો વૈક્રિય પર્વત વિદુર્વાને ચારે બાજુ અંધકાર હોવાથી, હાથથી સ્પર્શ કરી કરીને, તેના ઉપર ચઢતા નારકોને લાંબા કાળ સુધી હણે છે-પીડે છે. તેનાથી દિવસ રાત પીડાતા કરૂણ શબ્દથી આઝંદ કરે છે.
જેમાં અનેક દુ:ખ સ્થાનો છે તેવી મોટી વિસ્તીર્ણ