________________
जीवदयाप्रकरणम्
७१
बाला बला भूमिमणुक्कुमंता, पविज्जलं लोहपहं च तत्तं । जंसीऽभिदुग्गंसि पवज्जमाणा, पेसेव दंडेहिं पुराकरंति ।। ५ ।। ते संपगाढंसि पवज्जमाणा, सिलाहि हम्मंति निपातिणीहिं । संतावणी नाम चिरद्वितीया, संतप्पती जत्थ असाहुम्मा || ६ || कंदूसु पक्खिप्प पयंति बालं, ततोवि दड्ढा पुण उप्पयंति ।
काहिं पखज्जमाणा, अवरेहिं खज्जंति सणफएहिं ||७|| ચાલવાથી બળતા એવા તેઓ કરૂણ અવાજ કરતા રોવે છે. તપેલી ગાડાની ધુંસરીને વિષે બળદની જેમ જોડીને હાંકવા માટે ચારથી વીંધાતા જોરદાર ચીસો પાડે છે.
નિર્વિવેકી નારક જીવોને સળગતા લોખંડની જેમ તપાવેલી અને લોહી-પરૂ વગેરેથી કાદવવાળી ભૂમિ પર ઇચ્છા ન હોવા છતાં બળાત્કારથી ચલાવે છે અને જો સીધી રીતે ન ચાલે તો ગુસ્સામાં આવેલા પરમાધામી દેવો નોકર અથવા બળદની જેમ લાકડી વગેરેથી હાંકી અથવા આરથી મારીને આગળ ધકેલે છે.
ઘણી વેદનાવાળા માર્ગમાં જવા અસમર્થ નારકો ઉપર અસુરદેવો શિલા ફેંકી હણે છે, તથા લાંબા કાળ સુધી ભયંકર વેદના થાય છે, તેવી સંતાપની નામની કુંભીમાં પૂર્વે અશુભ કર્મ કર્યા છે તેવા નારકને નાંખે છે.
નારક જીવોને ઉચકી ભડભડતી ભટ્ટીમાં નાંખી પકાવે છે. બળતા એવા તેઓને ઉપર ઉછાળે છે. ઉપર