________________
५०
जीवदयाप्रकरणम् चंडालडुंबरोरट्ठिएहिं सब्बाहिं अहमजाईहिं । मिच्छेहि य पज्जत्तं किं न मुणह एरिसं लोयं ? ॥५८॥ जम्मणमरणरहट्टे अट्ठसु पहरेसु घडियदाविडए । घडिमालं व वहंतं किं न मुणह एरिसं लोयं ? ॥५९॥ वासारत्ते विज्जुलयविदुयं सिसिरसीयसन्नगं । गिम्हे वि घिम्मनडियं किं न मुणह एरिसं लोयं ? ॥६०॥
ચંડાળ, ડુંબ, રાંક વગેરેમાં સ્થિત સર્વ અધમ જાતિઓ અને પ્લેચ્છોથી ભરેલા એવા લોકને શું તમે નથી જાણતા ? . પ૮ |
જન્મ-મરણના અરઘટ્ટ યંત્રમાં આઠે પહોરમાં ઘટિત દાવિટક () જાણે ઘડીમાળાનું વહન કરતા હોય, શું એવા લોકને તમે જાણતા નથી ? || પ૯ છે.
ચોમાસામાં વિદ્યુલતા (વીજળી)થી પીડાતા કે ભસ્મીભૂત થઈ જતા, શિયાળામાં ઠંડીથી ખિન્ન શરીરવાળા (સન = ક્લાંત | ખિન્ન | અવસન મગ્ન) અને ઉનાળામાં પણ ગરમીથી પીડાયેલા એવા લોકને શું તમે જાણતા નથી ? || ૬૦ ||
૨. T - ૦મોર૦ . ર. ૦ણું - ફર્વ સર્વત્ર રૂ. ૫ - ૦૨ાવળ
૩ વ. ઝyત્યો..