________________
जीवदयाप्रकरणम् पलालभूयाए ? जत्थित्तियं न नायं, परस्स पीडा न कायव्वाइति (नानाचित्तप्रकरणे २०) । जीवदयामात्रशक्य - सार्थक्यानां पठितानां तद्विरहे नैरर्थ्यम्, तुषखण्डनानतिशायित्वात्तेषामिति भाव:, यथोक्तम्- छंदसरसद्दजुत्ते वि पवयणे, सक्कअक्खरविचित्ते। धम्मो जेहिं न नाओ, नवरि तुसा खंडिया तेहिं - इति (नानाचित्तप्रकरणे २१) ।
इतोऽपि धर्मो ज्ञातव्योऽनुष्ठातव्यश्चेत्याहजो धम्मं कुणइ जणो पुज्जिज्जइ सामिओ ब लोएणं । રસો વેસુ = નહીં રિમૂવર ઉત્પત્તિ છો રૂરી પણ જોયું નથી, કે બીજાને પીડા ન કરવી જોઈએ. (નાનાચિત્ત પ્રકરણ ૨૦). ભણવું વગેરે તો જ સાર્થક થાય, કે જો જીવદયા આત્મસાત થાય. માટે જીવદયા વિના ભણતર વગેરે બધું જ નિરર્થક છે. કારણ કે એવું ભણતર એ ફોતરા ખાંડવાથી વિશેષ બીજું કાંઈ જ નથી. કહ્યું પણ છે – છંદ, સ્વર, શબ્દથી યુક્ત અને સમર્થ વર્ગો વગેરેનો વિવિધતાસભર એવો શાસ્ત્રબોધ હોવા છતાં પણ જેમણે ધર્મને જાણ્યો નથી, તેમણે માત્ર ફોતરાં જ ખાંડ્યા છે. (નાનાચિત્ત પ્રકરણ ૨૧)
ધર્મ જાણવા યોગ્ય અને આચરવા યોગ્ય છે, તેનું અન્ય પણ કારણ કહે છે –
જે જન ધર્મ કરે છે તે જગત દ્વારા સ્વામીની જેમ