________________
જ
जीवदयाप्रकरणम् - सव्वभूयप्पभूअस्स सम्मं भूयाई पासओ । पिहियासवस्स दंतस्स पावं कम्मं न बंधइ - इति (दशवैकालिके ४०) । इतोऽपि हिंसा त्याज्येत्याह - धम्मो अत्थे कामो 'अण्णे जे एवमाइया भावा । હર હરંતો નીયં ૩મયં હિંતો નો રેડ રૂા.
सत्येव जीविते धर्मादिभावसम्भवात्तदपहारे तद्धरणं तद्दाने च तदानमुन्नेयम् । किञ्च -
સર્વ જીવોમાં પોતાના આત્માની સમાનતા માને, આ રીતે સમ્યક્ રીતે જીવોને જુએ, જેના આશ્રવો ઢંકાઈ ગયા છે, અને જે જિતેન્દ્રિય છે, તેને પાપકર્મ બંધાતું નથી. (દશવૈકાલિકે ૪૦).
આ અન્ય કારણથી પણ હિંસાનો ત્યાગ કરવો જોઈએ, એ કહે છે –
ધર્મ, અર્થ, કામ અને અન્ય પણ જે આવા ભાવો છે, તે સર્વને જીવન હરી લેનાર હરી લે છે અને અભયદાન કરનાર મનુષ્ય તે સર્વ ભાવોને આપે છે. | ૩૦ ||
હરણમાં તેમનું હરણ થાય છે, અને જીવનના દાનમાં તેમનું દાન થાય છે, એમ સમજવું. વળી –
१. ग -
अन्ने