________________
जीवदयाप्रकरणम्
स्तत्स्वामिप्राणापहारस्थानीयत्वाच्च न कोऽपि कृपापरायणः
प्रार्थयति परस्त्रियमित्याशयः । किञ्च जारिसया उप्पज्जइ मह देहे वेयणा पहारेहिं । तारिसया अन्नाण वि जीवाणं मूढ ! देहे ||१३||
-
-
१७
मम देहे - श्रोतुः शरीरे, प्रतिपाद्यप्रतिपत्त्यनुगुणतयेत्थ
म्भूतप्रतिपादनं द्रष्टव्यम्, प्रहारैः कुन्तादिप्रयुक्तप्रतिघातैः, यादृशी वेदनोत्पद्यते, हे मूढ ! - परपीडाप्रतिभासप्रशून्यतयाऽज्ञानविडम्बित !, तादृशी - स्वानुभूततीक्ष्णाशुभवेदनानति
પતિઓના પ્રાણ લઈ લેવા બરાબર છે. માટે કોઈ પણ દયાળુ વ્યકિત પરસ્ત્રીની ઇચ્છા કરતો નથી, એવો અહીં અભિપ્રાય છે. વળી –
મૂઢ ! મારા દેહમાં પ્રહારોથી જેવી વેદના ઉત્પન્ન થાય છે, તેવી વેદના અન્ય જીવોના શરીરોમાં પણ થાય છે. ।। ૧૩ ।
મારા શરીરમાં = શ્રોતાના શરીરમાં, અહીં ‘તારા’ એવું કહેવાને બદલે ‘મારા’ એવું કહ્યું છે, તે શ્રોતાને વધુ સારી રીતે સમજાય એ માટે સમજવું. પ્રહારોથી = ભાલા વગેરેથી થતા પ્રતિઘાતોથી, જેવી વેદના ઉત્પન્ન થાય છે, હે મૂઢ ! = પરપીડાના પ્રતિભાસથી અત્યંત શૂન્ય હોવાથી અજ્ઞાન દ્વારા વિડંબિત ! તેવી જેવી તીક્ષ્ણ
=