________________
जीवदयाप्रकरणम्
इत्थं मंङ्गलाभिधेयावभिधाय प्रथमं प्रकरणकृत् स्वलाघव
मभिदधन्नाह
पालित्तर्यच्छंदा सुत्तं अत्थं च नेय जाणामि । नय वागणे विविऊ देसी तह लक्खणं वुच्छं ॥३॥
पादलिप्तकछन्दसाम् पादलिप्ताचार्यप्रणीतानुशासनानुशिष्टवृत्तविशेषाणाम्, प्रकारबहुलपद्यबन्धानां वा, (पालित्तिय - प्रकार: ), सूत्रम् - सूचनाकृतं सङ्क्षिप्तग्रन्थम्, अर्थम् तदुदाहरणादिसहितं तद्विषयं विस्तरम्, चः समुच्चये, नैव जानामि, सत्यपि तद्गोचरज्ञाने पूर्वमहोदध्यन्तर्गततत्प्रस्तारજિનાગમનું આલંબન લઈને ઉચ્ચારનો વિષય કરીશ. આ રીતે મંગળ અને અભિધેય કહીને પહેલા પ્રકરણકારશ્રી પોતાની લઘુતા જણાવે છે
પાદલિપ્તક છંદોના સૂત્ર અને અર્થને હું જાણતો જ નથી. હું વ્યાકરણમાં પણ વિદ્વાન નથી. દેશી તથા લક્ષણને नहीं हुहुं. ॥ ३ ॥
3
-
-
-
1
પાદલિપ્તક છંદોના = પાદલિપ્તાંચાર્યે રચેલા અનુશાસન દ્વારા કહેવાયેલા વિશિષ્ટ વૃત્તોના, અથવા તો ઘણા પ્રકારની કાવ્યરચનાઓના, સૂત્ર - સૂચના કરનારા સંક્ષિપ્ત ગ્રંથને, અર્થ - તેના ઉદાહરણ વગેરેથી સહિત એવા તેના વિષયના વિસ્તારને, નથી જ જાણતો, કારણ
१. ग- व्यछदेणं ।