________________
se
जीवदयाप्रकरणम् सुखसन्दोहसमनुभविता, यो मद्यमांसानि न खादति, परोपघातमन्तरेण तत्वादनासम्भवात्, तत्कारिणो दुःखनिवृत्तेः खपुष्पायमानत्वाच्च । किञ्च - सो पंडिओ त्ति भन्नइ जेण सया नेय खंडियं सीलं । सो सूरो चारहडो इंदियरिंऊ निज्जिया जेण ॥१०५॥
उक्तञ्च - देहट्ठिएहिं पंचहिं खंडिज्जइ इंदिएहिं माहप्पं । जस्स स लक्खं पि बहिं विणिज्जिणंतो कहं सूरो ? ॥ सुच्चिय
= સાનુબંધ સુખોના સમૂહનો સમ્યક્ અનુભવ કરે છે, કે જે મધ-માંસ ખાતો નથી. કારણ કે પરોપઘાત વિના મદ્ય-માંસ ખાવા સંભવિત નથી. અને જે પરોપઘાત કરે છે, તેના દુઃખ દૂર થાય એ આકાશકુસુમની જેમ અસંભવિત છે.
વળી -
તે પંડિત’ એમ કહેવાય છે, કે જેણે હંમેશ માટે શીલનું ખંડન કર્યું નથી. તે શૂરવીર ઉત્તમ યોદ્ધો છે, કે જેણે ઇન્દ્રિયરૂપી શત્રુઓને જીતી લીધી છે. તે ૧૦૫ //
કહ્યું પણ છે – શરીરમાં રહેલી પાંચ ઇન્દ્રિયોથી જેનું માહાસ્ય ખંડિત થાય છે. તે બહાર એક લાખ વ્યકિતને પણ જીતી લે, તો પણ તેને શૂરવીર શી રીતે
ફર. - રિવું છે