________________
श्री सङ्घाचार भाष्यम् કરનારે ૧૯ દોષો વર્જવાના હોય છે. “ઘોડગ લય.' ગાથા દ્વારા આ અઢાર દોષોનું વિવરણ કરવામાં આવશે.
(૨૧)કાઉસગ્ગનું પ્રમાણ : કેટલા સમયનો કાઉસ્સગ્ન કરવો તે ઈરિ ઉસ્સગ્ન પમાણે ગાથા દ્વારા કહેશે.
(૨૨) સ્તવ હારઃ સ્તુતિ બોલવી, સ્તવના કરવી આદિ ચૈત્યવંદનાનું સ્વરૂપ છે. સ્તુતિ ચૈત્યવંદનની મધ્યમાં બોલવામાં આવે છે એટલે સ્તુતિને સોળમાં કારમાં લેવામાં આવી છે. જ્યારે સ્તવન તો ચૈત્યવંદનને અંતે બોલવાનું હોય છે માટે તેને બાવીસમાં કારમાં લેવામાં આવ્યું છે. આવશ્યકચૂર્ણિમાં પણ કહ્યું છે. સારું વંવિનંતિ, તો પછી સંતિનિમિત્તે નિયતિસ્થ પરિMિફ' - પ્રથમ ચૈત્યવંદન કરવામાં આવે છે અને ત્યારબાદ શાંતિ માટે અજિત શાંતિ સ્તવ બોલવામાં આવે છે. સકળ સંઘમાં પણ આ જ રીતે અજિત શાંતિ બોલવામાં આવે છે. આવશ્યક વૃત્તિમાં પણ આવો જાપાઠ આપવામાં આવ્યો છે-“મારૂંવંન્નિતિત સંતિનિમિત
નયનંતિસ્થો વઢિબ્બરૂ' આમ, ચૈત્યવંદનામાં અંતે અજિતશાંતિ સ્તોત્ર બોલાય છે માટે બાવીશમ્ સ્તોત્ર દ્વાર બતાવવામાં આવ્યું છે.
ચાર શ્લોકથી વધુ શ્લોક વાળો હોય તેને સ્તોત્ર કહેવાય છે. વ્યવહારચૂર્ણિમાં પણ કહ્યું છે- વસિત્નો રૂપUT થશે રોરૂ. ચાર ગાથાથી વધુ ગાથાવાળા સ્તોત્રને સ્તવ કહેવામાં આવે છે. “મીરમદુરસ' પદથી સ્તવન કેવું હોવું જોઈએ તેનું સ્વરૂપ બતાવવામાં આવશે.
“ભુતં ચ સગવેલા- બાવીશમાં દ્વાર ' ની સાથે જે જ જોડવામાં આવ્યો છે તે એક વિશેષતા બતાવે છે કે ભગવાનના ગુણોનું જેમાં વર્ણન કરવામાં આવ્યું હોય તેવા એક બે કે ત્રણ આદિ શ્લોકો જો ચૈત્યવંદનની પૂર્વે બોલવામાં આવે તો તેને મંગળવૃત્ત કે નમસ્કાર (સ્તુતિ) કહેવામાં આવે છે અર્થાત્ એ શ્લોકોને સ્તવન ન કહેવાય.
ભાષ્યમાં પણ કહ્યું છેउद्दामसरं वेयालिउव्व पढिउण सुकइबद्धाइं । मंगलवित्ताई तओ पंणिवायथयं पढइ संमं ॥
મંગળપાઠકની જેમ મોટા સ્વરે મંગળવૃત્ત (સ્તુતિ) ગાઈને પ્રણિપાત અને સ્તવન ભણાય છે.
નમસ્કાર એટલે સ્તુતિ, તે ચૈત્યવંદન પહેલા બોલવામાં આવે છે. તેથી જ નમસ્કારનું સાતમું દ્વાર કહ્યું છે. ચૈત્યવંદનમાં કાઉસ્સગ્ન પછી બોલાય છે તેને રૂઢિથી સ્તુતિ કહેવામાં આવે છે. ચૈત્યવંદનના અંતે સ્તવન બોલવામાં આવે છે. નમસ્કાર, સ્તુતિ અને સ્તવનમાં આદિમાં બોલાયતે નમસ્કાર, મધ્યમાં બોલાય તે સ્તુતિ અને અંતે બોલાય તે સ્તવન. ત્રણે વચ્ચેનો આ જ ભેદ છે. બાકી તો ત્રણેમાં ભગવાનના