________________
૧ ૧૪
श्री समाचार भाष्यम् શ્રમણાવસ્થાની જ ભાવનાનો એક મત તેમાં નમિ-વિનમિનો સંબંધ, કોશલાનગરીનું વર્ણન, રાજા ઋષભદેવનું માહાભ્ય, ભરતાદિને રાજ્યનું અર્પણ, લોકાંતિક દ્વારા પ્રભુને વિનંતી, પ્રતિદિન ૧ કરોડ ૮ લાખ સુવર્ણમુદ્રાનું દાન, પ્રભુનો દેવેન્દ્રો દ્વારા દીક્ષાભિષેક, કચ્છમહાકચ્છ આદિ મુનિઓનું તાપસપણુ, નમિ-વિનમિની પ્રાર્થના, ત્રિસંધ્યાએ આદિનાથની સેવા, ધરણેન્દ્ર પ્રસન્ન, નામિવિનમિની નિશ્ચળતા, ઉત્સુકતા ઉપર મુગ્ધપુરુષનું દષ્ટાંત, ગૌરી આદિ ૪૮ વિદ્યાઓની પ્રાપ્તિ, વૈતાદ્યમાં આદિનાથ તથા ધરણેન્દ્રની પ્રતિષ્ઠા, આદિનાથ પ્રભુની સ્તુતિ, ગજપુર નગરમાં શ્રેયાંસ દ્વારા પ્રભુજીને પારણુ, શ્રેયાંસ અને આદિનાથના ૮ ભવો, નામિવિનમિ દ્વારા વૈતાદ્યના પ્રત્યેક નગરમાં આદિનાથ તથા ધરણેન્દ્ર નાગરાજની સ્થાપના, નમિવિનમિનો પુંડરિક પર્વત (શત્રુંજય ગિરિરાજ) ઉપર બે કરોડ મુનિ સાથે મોક્ષ, ૧૨૪ . પ્રાતિહાર્યનું વર્ણન, પુષ્પ વૃષ્ટિમાં મતભેદ
૧૨૬ પ્રાતિહાર્યોનું પ્રયોજન, અષ્ટાપદમાં પ્રાતિહાર્ય યુક્ત પ્રતિમાજી . ૧૨૭ કેવલી અવસ્થા પર દેવદત્તની કથા, ભરતનું વર્ણન, ચંપાનરેશ જિતારી, શિવદત્ત મંત્રી તથા વસંતસેના મંત્રી પત્ની, મંત્રીને શેર માટીની ખોટ, કુળદેવીની આરાધના, દરિદ્રપુત્રની પણ માંગણી, મંત્રી જેલમાં, મંત્રી તથા તેમની પત્નીનો વાર્તાલાપ, પરદેશ ગમન, મુનિ ભગવંત દ્વારા મંત્રીના પૂર્વભવનું કથન, નંદ, સુંદરીશેઠ-શેઠાણી, સ્કન્દ શીલવતી-પુત્ર પુત્રવધૂ, સાર્થવાહનો સંયોગ, નન્દીપુરમાં નિધાનનો લાભ, સાર્થવાહને ઠગ્યો, મંત્રીપુત્ર દેવદત્તને પ્રત્યેક ભવમાં દારિદ્રપણ, કુણાલા નગરીમાં જન્મ, પ્રભુની કેવલી અવસ્થાની ભાવના- સમવસરણ પ્રકરણ ૧૩૪ ગોળ તથા ચોરસ સમવસરણનું પ્રમાણ, અન્ય ગ્રંથોમાં સમવસરણ વિચાર, લાલ વર્ણના, પીળા વર્ણના તથા સફેદ વર્ણના કોડાથી સમવસરણ રચના- કલ્પવિશેષ ચૂર્ણિ, આવશ્યક ચૂર્ણિ તથા આવશ્યક વૃત્તિમાં બાર પર્ષદા, દેવદત્તને રાજસન્માન આદિ, પ્રવ્રજ્યા સ્વીકાર, સનત્ કુમારમાં દેવ, અંતે સોમ નામના પાર્થ પ્રભુના ગણધર,
૧૩૯ સિદ્ધાવસ્થા (ગાથા-૧૨), બે આસન, મોક્ષમાં સિદ્ધોની અવગાહના, સિદ્ધાવસ્થામાં સુમતિ મહામાત્યની કથા, ભદ્રિલપુરમાં ચક્રાયુધ રાજા, સુમતિ મંત્રીનો પુત્ર રોગગ્રસ્ત, પાર્શ્વપ્રભુનું આગમન, પ્રભુની દેશના, નિરોગી બાળકનું સુદર્શન નામ, પાર્શ્વનાથના નિર્વાણથી સુમતિ મંત્રી શોકગ્રસ્ત, સિદ્ધશીલાનું પ્રમાણ, સિદ્ધાવસ્થાનું પાતીત ધ્યાન, સ્તુતિ ચતુષ્ક, જ્ઞાનભાનુ મુનિની દેશના, સુમતિની દીક્ષા, મનુષ્ય ભવને વાહણની ઉપમા, મોક્ષ.
૧૪૬ ત્રણે દિશાના નિરીક્ષણનો ત્યાગ (ગાથા-૧૩) પ્રભુના દર્શન કેવી રીતે કરવા? મહાનિશીથ, ગંધાર શ્રાવકની કથા, ગંધ સમૃદ્ધ નગરમાં ગાંધાર શ્રાવક, કલ્યાણક ભૂમિની સ્પર્શનાદિની ઈચ્છા, વૈતાઢ્ય પર્વતની ગુફામાં દિવસ તથા રાત્રે પ્રભુની