SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ श्री सङ्घाचार भाष्यम् ત્રણ પ્રણામ છે, અથવા (ભૂમિ આદિ સર્વસ્થાનોમાં) ત્રણવાર મસ્તક વગેરે નમાવવાથી પણ ત્રણ પ્રકારના પ્રણામ થાય છે. ટીકા - આ ગાથા ચૈત્યવંદન ભાષ્યમાં પાછળથી પ્રક્ષેપવામાં આવી છે, છતાં પણ અહીં ઉપયોગી છે આથી તેની અહી ટીકા કરવામાં આવે છે. ૧.અંજલિબદ્ધ પ્રણામ -જિનેશ્વર પ્રભુનું દર્શન કરીયે અથવા પ્રભુજીને વિનંતી કરતા હોઈયે ત્યારે મસ્તકમાં ભક્તિ પૂર્વક બે હાથ જોડવા. અંજલિબદ્ધ પ્રણામમાં જ્યારે પ્રભુને વિનંતી કરવાની હોય ત્યારે બે હાથને આવર્તાકારે ભમાવી મુખ ઉપર રાખવાના છે. (મુખાદિમાં આદિ શબ્દથી કપાળ વગેરેને પણ લઈ શકાય અર્થાત્ બે હાથને કપાળ ઉપર જોડવા) શારામાં અંજલિ બદ્ધ પ્રણામ આગમઃ વઘુસે ગંગતિપ-જિનપ્રતિમા કેજિનમંદિરના દર્શન થતા બે હાથ જોડવા. કલ્પસૂત્ર અંતિમભિયહસ્થતિસ્થાપિમુદ્દે પાકું મક/૭૩ઈન્દ્ર મહારાજા બે હાથ દ્વારા અંજલિ કરીને તીર્થંકર પ્રભુની સન્મુખ થઈને સાત આઠ પગલા જાય છે. ___ सिरसावत्तं दसनहं मत्थए अंजलिं कट्ट एवं वयासी, सिरसावत्तं दसनहं मत्थए ગંગલ્લિ ફ્રેં નgvi વિનાં વાવિતા પર્વ વાસી- મસ્તક સન્મુખ દક્ષિણાવર્ત(જમણી પદ્ધતિએ) મંડલાકાર કરી દશ આંગળીઓ ભેગી કરી બે હાથ જોડી આ પ્રમાણે બોલે છે, મસ્તક સન્મુખ દક્ષિણાવર્ત મંડલાકાર કરી દશ આંગળીઓ ભેગી કરી બે હાથ જોડી આપનો જય થાવ, વિજય થાવ, એ પ્રમાણે બોલે છે... આમ, શાસ્ત્રમાં અંજલિબદ્ધ નમસ્કારનું વર્ણન મળે છે. બે હાથ જોડીને કરાતો અંજલિબદ્ધ નમસ્કાર બીજા નમસ્કારોનું ઉપલક્ષણ છે, અર્થાત્ અન્ય નમસ્કાર પણ આ નમસ્કારમાં લઈ શકાય છે. એક હાથ મસ્તકની આગળ લાવીને કરાતો નમસ્કાર પણ અંજલિબદ્ધ નમસ્કાર તરીકે ગણવામાં આવે છે. કારણકે આ નમસ્કાર દ્વારા ગૌરવાઈ (વંદનીય)ની ભક્તિ થાય છે. લોકોમાં પણ ગૌરવાઈની ભક્તિ માટે એક હાથને પણ મસ્તક આગળ લાવીને અંજલિબદ્ધ નમસ્કાર કરાતો દેખાય છે. (૨) અધવત પ્રણામ ઊભા રહીને કિંચિત્ મસ્તક નમાવવું, અથવા મસ્તક અને હાથ વડે ભૂમિસ્પર્શ અથવા ચરણ સ્પર્શ કરવો, ઈત્યાદિ સ્વરૂપ વાળો આ બીજો અર્ધવનત પ્રણામ છે. આગમમાં અધવત પ્રણામઃ માત્મોનિ પવિમUાં પUTH #ફ જિનેશ્વર પ્રભુના દર્શન થાય ત્યારે પ્રણામ કરવા. ચૈત્યવંદન મહાભાષ્ય તો નમો નિVIIT તિ મણિય સોપાયં પUTH
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy