________________
સમકિતસાર, તે લોભ હસતે કરી પુજતી પ્રતિમાને સંઘ કામ કરે? જે તીર્થકરની પ્રતિમા હવે તે સ્ત્રી કીમ ફરશે?
વળી તમે કહો છો જે, જનપ્રતિમા ન સરખી. તે 8 વિત્તરગે તો થી ઉત્તરાધ્યયન સેળ અધ્યયને તથા સમવાયાંગ નવમ સમવાયે, તથા પ્રવ્યાકણ ચાલે સવારે, એમ બી જે પણ ઘણે સુવે બ્રહ્મચારીને એટલા બેલ વરજ્યા છે.
૧ સ્ત્રી સહીત સ્થાનક, ૨ સ્ત્રીની કથા, ૩ સ્ત્રીથકી એક આસને બેસ, ૪ સ્ત્રીને અંગ નિરખ, ૫ સ્ત્રીને શબ્દ સાંભળ, ૬ સ્ત્રીને ભેગ સંભાળ, ૭ સ્ત્રીને ફરસ. એટલા બેલ વરજ્યા છે. વળી આસારંગ, પ્રવ્યાકણ, સમવાયંગે પચવીશ ભાવના મથે પણ સ્ત્રીને ફરસ વર છે. સાધુ, સાધવી, બ્રહ્મચારી, શ્રાવક, શ્રાવિકાને પણ એવી જ રીત પાળવી કહી છે. તે શી વિત્તરાગ ત્રીસેકના સ્વામી, જગત ચીંતામણી વિશ્વભૂષણ, તેહને સ્ત્રી કીમ ફરસે? એ વાત નીપટ અયુક્ત છે.
૧. શ્રી વિરવર્ધમાનસ્વામીને દેવાનંદાયે પુત્રને નેહે સામે જે સ્તને દુધ આવ્યો, પણ પુત્રનીજ બુધે ભગવંતને ફરસ્યા નહીં.
૨. વળી દેવકીરાણી છે અણગારને પુત્રને જાણી ઘણે સ્નેહ આવ્યો, સ્તનમાં દુધ આવ્ય; પણ મુનીને ફરસ્યા નહીં.
૩. વળી ઉવાઈ સુત્રે કહ્યું. કોણીક પ્રમુખ પુરૂષે તે ભગવતની આગળે બેસીને ધર્મકથા સાંભળી. અને સુભદ્રા પ્રમુખ રાણીયે “કાવાવ ગુવાસંત' ઉભથકી ધર્મકથા સાંભળી. સ્ત્રી જાત ભગવતને આગળ બેસવો પણ ન પામે, તે ફરસ કહાંથી?
૪. ભગવતી સતક નવમે દેવાનંદા બ્રાહ્મણી ભગવતની માતાયે ઉભા રહી ધર્મ સાંભળે; પણ બેસવા પામ્યાં નહીં.
૫. ઈમ બારમે સતકે જેવંતી, મૃગાવતી પણ એમજ. ૬. વળી ગણધર ગોતમાદીક “
નામનાતજ મતિ ના નહીં' અતિ વેગળા નહીં અતિ ટુકડા નહીં ઈમ બેઠા.
૭. ઈમ ઈદ્ર, દેવતા, કોણીક રાજા, શ્રીકૃષ્ણ, આણંદ, કામદેવ, સંખ, ખિળી પ્રમુખ શ્રાવક તે પણ અરસામંત (મર્યાદાયે) બેઠા, પણ ફરસ કી નહીં.' ૮. તથા જેવતી, મૃગાવતી, ચિલણા, સીવાના પ્રમુખ શ્રાવિકા દૂર
૧૨.