________________
સાકેતસાર,
૮૭
जाव पजुवासणिजे सचकम्म संपया संपउत्ते तेणं नवं वंदिजाहि जाव पजुवासेजाहिं पाडिहारियेां पीढ फलग सिजा संथारएणं उवनिमंते जाहि.
અર્થ—એ. હાં આવશે. દે. હે દેવાનુંપ્રીયા. ક. કાલે. ઈ. ઈહાં. મ. માટા માહાનુંભાવ. ઉં. ઉપના. ના. જ્ઞાન. હૈં. દસઁણ ચારીત્રના. ધ. ધરણહાર. તી. સ્મૃતિતકાળ. ૫. વર્તમાનકાળ. અ. અનાગકાળના. અ. અરિહંત. જી. જીન. કે. કેવળી. સ. સર્વઘ્ન જાણુ. સ. સર્વ દ. તી. ત્રીલોક. કે. ડા. મ. મહિત. પુ. પુજનિક. સ. દેવતા સહીત. મ. મનુષ્ય. અ. અસુર કુમારને. લા. લોકને. અ. અર્ધનિક, પુજનિક. વૈં. વદનિક. પુ. પુજનિક. સ. સત્કાર કરવા જોય. સ. સન્માન કરવા બૈગ્ય. ક. કલ્યાણકારી. મૈં. મગળીક. દે. દેવસમાન ચે. જ્ઞાનવત. જા. જાવત. ૫. સેવા કરવા જોગ્ય રૂડા કર્મના. સ. સત્ય કર્તવ્યરૂપ. સઁ. સંપદા, સઁ. સયુક્ત. તે. તેહને. તુ. તુમ્હે. વૃં. વાંદો. જા. જાવત. પુ. સેવા જોગ્ય સેવા કરજો. પા. પાઢી'. પી. બાળે. ફૅ. પાટીયુ. સી. સીજ્યા, પાટ અથવા સ્થાન. સઁ. સારાભૃણાદી. ઉં. સમીપ આવી ચ્યામજે. ઇત્યાદિક એવીરીતે દેવતાએ સકાલ કુંભારને કહ્યુ તીવારે સકદાલે જાણ્યું, માહારા ધર્માચાર્ય ગોસાળા મખલીપુત્ર એહવા ગુણવ્રત છે. તે કાલે સ્મા વશે એમ જાણ્યું. અને દેવતાએ તેા થી મહાવીરસ્વામી સ્મથે કહ્યું હતું. એ લેખે ગાસાળાના શ્રાવક નમાથુણુ અણુઅરિહંતને અરિહંત જાણીને કહેછે. એ ચાર સાખ સુન્નતી.
૧. તથા છ સાચર સ્માદિ દેઈ ગોસાળામતિ સાધુ પડીકમણું કર્ તીવારે અરિહત કેહેને જાણીને નમાથુણં કહેછે? ગેાસાળાનેજ અરિહત જાણીને કહેછે તથા ગાસાળાના શ્રાવક નમાથુગુ ગાસાળાને અરિહંત જાણીને કહેછે.
૬. તથા જમાલીના શ્રાવક, સાધુ ભગવંતના પ્રતિનિક આવસ્યક કરતાં નમાથુર્ણ કહેછે, તે કહેને કહેછે? જમાલીનેજ કેવળી જાણીને કહેછે.