________________
સમકિતસાર, અંજલી ભરી કાગલા કર્યા. પા. આભૂણ પહેરી તીલક મસ કરી. સુ. સુ નિર્મલ. પા. ઉત્તમ. મું. મંગલીક. વ. વસ્ત્ર. ૫. પ્રધાન પ. પ. મ. મંજન જે નાહવાનાં ઘરથકી. ૫. નીકલે નીકલીને. જે. હાં. જી. જક્ષનુંઘર. તે. તહાં ઉં. આવે આવીને.
ઈહાં તીથર ઘર નથી કહ્યું, જીણ શબ્દ તે સર્વ ચાર જાતના દેવતા આવ્યા, અને તીથરે મળે તે એક તીર્થકરહી જ આવ્યા, તે તીર્થંકરને ઘર ન હૈવે તે તીથરે ઘરે સ્થાને કહે.
जिणघरं अणुप्पवेसई२त्ता जिणपडीमाणं बालोयं पणामं करेई२त्ता लोमहथंपम्हजत्ता एवं जहा सुरियानौ जिणपडीमार्क अचेई तहेव नाणियव्वं जाव धुवंडहईश्त्ता वामजाणु अचेईश्त्ता दाहिणंजाणुं धरणितलं सिनियईरत्ता तिखुत्तो मुधाणं धरणितलं निययेईरत्ता इसी पचुणमइरत्ता करयल जाव तिकडे एवंवयासी नमोथुणं अरीहंताणं नगवंताणं जाव संपत्ताणं वंदइ नमसईत्ता.
અર્થ– જી. જીનના ઘરમાંથી પ્રવેશ કરે કરીને. તે પ્રતિમાને જેઇને પ્રણામ કરે વદે નમસ્કાર કરે નમસ્કાર કરીને મોર પીંછની પુજણુંસું પુજે પુંછને ઈમ છમ સુરીયાભ દેવે જીમ જનપ્રતિમાને પુછ લીમ પુજે તમ સર્વ કહેવું. જાવંત ઘુપ ઉખે ઉબેવીને ડાબા પગને ઢીંચણ
એ રાખે રાખીને જમણા પગને ઢીંચણ ધરણે તલે નમાડે ભૂઈનમાડીને. તી. ત્રણવેળા. મુ. મસ્તક. ધ. ભૂમીતલે. ની. લગાડે લગાડીને. ઇષત લગારેક માથું ભંઈ નમાડે નમાડીને કરયલ હાથ જોડી જવત