________________
સમકિતસાર,
सु बहु पुप्फ वथ गंध मल्लालंकारं च वासुदेव पामोखाणं रायसहस्साणं श्रावासेसुसाहरह तेवि साहरंति.
અર્થ,—વી. વિસ્તીર્ણ. અ. અસન. પા. પાણી. ખા. સુખડી મેવાદીક. સા. મુખવાસ. સુ. સુરા. મ. મદીરા. મ. મહુડાના દારૂ. મ માંસ. સી. સીંધુ, પ. પ્રસન એ મદીરાની જાતી. સુ. સ્મૃતિ. મ. ઘણા. પુ. પુલ. ૧. વસ્ત્ર. ગં. ગંધ. મ. માલા. અ, અલંકાર. વ. વાસુદેવ. પા. પ્રમુખ. ગ. રાજાના સહસ્ત્ર. આ આવાસનેવીખે. સા. સુકા, તે. તે પણ સા. તીમ મુકે.
એમ સેવકને કહ્યા અને એ કામ સેવકે કીધેા. જીહાં સમદ્રષ્ટીના ધર ।વે તીહાં મદ, માંસના, ગૈારવ કીમ હવે? સુત્રમધ્યે મદ, માંસ, હાંમે નીખવ્યાછે. સમદ્રષ્ટીને ઘરે ચ્યાર આહાર લે, પણ છ માહાર વે નહીં. એણે મેલે ધ્રુપદ રાજાના શર્વ ઘર મીથ્યાદ્રષ્ટી જાણવા,
૪. વલી હીંસ્યાધરની કહેછેજે, પ્રતિમા તા વિત્તરાગની હતી ખરી, જીનપડીમા કહી ખેાલાવીછે તે માટે. તે ઉત્તર કહેછે.
399
तणं सा दोवई रायवरकन्ना जेणेव मजणघरे तेणेव उवागछईश्ता न्हाया कयबलीकम्मा कयकोउयमंगल पायछित्ता सुध प्यावेसाई मंगलाई वथाइं पवर परिहिया मजणघरार्ड पडीनिखमईश्ता जेणेव जिणघरे तेणेव उवागछईश्ता.
અર્થ.—ત. તિવારે. સા. તે. ા. ધ્રુપદી. રા. રાજવરકન્યા. જે. જીહાં. મ. સ્નાનનુંબર. તે. તીહાં. ઉં. આવે સ્માવીને. ન્હા. ન્હાઈ કે. કીધા ખલીકર્સ પીઠી પ્રમુખ વીલેપન કર્યા. કે. કાતક મ ́ગલીક પાણીની