________________
સમ કેતસાર,
૬૧
નં. નમસ્કાર કરૂંછુ' મસ્તક નમાડીને. સ, સત્કાર બ્રુ. સ, સન્માન દશ્રુ'. *. કલ્યાણકારી. મૈં. મ’ગલકારી. દે. ધર્મદેવ સમાન. ચે. જ્ઞાનવતની. પ. સેવા કર્’શ્રુ' મન, વચન, કાયાએ કરી.
એ પાડ મધ્યે કલ્યાણું કહેતાં કલ્યાણકારી પ્રત્યે, મ’ગલ કહેતાં મંગળીક પ્રતે, ચત્તારી મગલ, સુત્રમધ્યે સાહુ મગલ કહ્યા છેજ, દેવા કહેતાં ધર્મદેવ પ્રત્યે, ચેય' કહેતાં જ્ઞાનવત પ્રત્યે એ ીતીવ્યા વિભકિતના વચન જાણવા.
વળી સમવાયગ સુત્ર મધ્યે, ચેત્રીસ જીનને કેવળજ્ઞાન ઉપના, જે વૃક્ષ હેડે તે વૃક્ષને પણ ચૈત્યવૃક્ષ કહ્યા. જ્ઞાન ચૈત્યની નેથ્રાયે. તે હવે સમવાયગ સુત્રનો પા ચાવીસમે સમવાયેથી લખેછે.
एस्सिणं चउविसाए तिथकराणं चोवीसं चेइय रुखा पन्नता तंजहा निग्गोह सतिवन्नेय साले पीयर पीयं गुछतो हंसरीसेय नागरुखे सालेपीलख रुखेय १ हिंदुयं पाडलं जंबु त्रासीथे खलु तहेव दहिवन्ने उदीरुखे तिलए बगडरुखे सोगेय२ चंपग बहुलेय तहा वडसिरुखे तहेव धवरुखे सालेय वद्धमाणे चेइयरुख जिणवराणं ३
અર્થ.—ચે.વીસ ઐ યવૃક્ષ હુવા જે વૃક્ષ હડે કેવળજ્ઞાન ઉપના તે વૃક્ષને ઐત્યવૃક્ષ કહીએ. ઇયર્થઃ તે કેહા શ્રી આદિનાથને ન્યધ તે વટ વૃક્ષ હેડે કેવળ જ્ઞાન ઉપના. ઇમજ અનુક્રમે ચાવીશે જાણવા. નિગ્રેÀધ ૧. સત્તવન ર. પ્રીયા ૩. પીંચુ ૪, છત્ર પ. સરસડા ૬. નાગ છ. માલતી ૮. પીલુ ૯. ટીંબર્ ૧૦. પાડલ ૧૧. જાબુ ૧૨. પીપા ૧૩. નીચ્ચે તેમજ, ધીવર્ણ ૧૪. નંદી ૧પ. તીલક ૧૬. ચ્યો ૧૭. અશોક ૧૮. ચાંપે ૧૯. અકુલ ૨૦ તીમજ ચેતસ ૨૩. તીમજ ધાવણી ૨૨. સાલ ૨૩. વર્ધમાન ૨૪. એ ઐયવૃક્ષ ચાલીસ જીનવરના જાણવા એ હૈડે કેવળજ્ઞાન ઉપના માટે.