SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ૧. અરહંત શબ્દના ચાર નીપા કહે છે, ૧ નામઅરીહંત. ૨થાપના અરીહત. ૩ દ્રવ્યઅરીહંત ૪ ભાવઅરીહંત. ૧. તહાં નામ અરીહંત તે માતા પિતા પુત્રને નામ રૂખ, શાંતિ, નેમિ, વીર, વર્ધમાન, જીનદત્ત, જનરક્ષક, જીનપાલક, એહવા અરીહતિને નામે નામ દીધાં છમ અરહણએ સમણવાસએ ઇયાદીક નામ. અરીહંતનામ શરીખપણું માટે નામ અરીહંત, પણ અરીહંતના ગુણ રહીતપણું માટે (અવંદનીક) વાંદવા જોગ નથી. ૨. થાપના અરીહંત તે અરીહંતના શરીર સખે આકાર કીધો. કાષ્ટ, પાખાણ, માટી, ચીત્રામ, ચંથરા, પીતલ, ધાતુ, પ્રમુખને તેને વિશે અરીહંતને ભાવ આપ્યો , પણ અરીહંતના ગુણ નથી તે માટે અવંદનીક જીમ મલ્લીનાથ સ્વામીએ પિતાની મુરતી કરાવી. તથા ૧ રૂખભાનના. ૨. વર્ષમાના. ૭. ચંદ્રાનના. ૪. વારીખેણા. પર્વત, દેવલે કે, સારસ્વતી કહી છે. પીણ ગુણ રહીતપણા માટે વાંદવા જોગ્ય નથી.. ' ૩. અરીહંતના પાંચ ભેદ. ૧ જણગસરી. વ્યઅરીહંત. ૨ ભવીસરીર ધ અરીહંત. ૩ કીક ધ્રથઅરીહંત. ૪ કુખાવચનીક દ્રવ્ય અરીહંત પલેકેત્તર ધ્રથઅરીહંત નામ, સ્થાપના અરીહંતને અર્થ શુગમ્ય. ૧. શ્રીઅરીહંતદેવ મુકિત ગયા તેહનું શરીર પડ્યું છે. તે શરીર જણગસરીર ધ અરીહંત કહીયે. જીમ એ વ્રતને ઘડે હતા તમ. ૨. તથા ગ્રહવાસે વસતા અરીહંત હજુસુધી અરીહંતના ગુણ આગમકાળે આવશે. હજુ સુધી આવ્યા નથી, તે ભવીય સરીર પ્રથઅરીહંત. છમ એ વૃતને ઘડે હાસ્ય, પણ હજી થીયો નથી તમ. ૩. તથા કીક ધડ્યુઅરીહંત તે સલૂમે વાસીને જીતે તે ચક્રી, વાસુદેવ, રાજદીક ૪. યા કુપ્રવચનીક પ્રવ્યથકી અરીહંત તે ચેત્રીશ અતીશય વીના દેવ કહાવે, હરી, હર, બ્રહ્માદીક તે. ૫. તથા લેકિનાર પ્રથઅરીહંત, તે ગેસાલા પ્રમુખ; જીનસાસનમાહી કેવલજ્ઞાન વીના અરીહંત કહેવાણા, તે લોકોત્તર ધ્રથઅરીહંત એ પાંચ ભેદ પૃથઅરીહંત નીપાના કહ્યા. ૪. ભાવઅરીહંત તે લકત્તરપક્ષે કેવલજ્ઞાનાદી સર્વ ગુણ સહીત વરછે તે વંદનીક વાંદવા જેમ છે, એ અરીહંત પદના ચાર નીપા કહ્યા
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy